Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bollywood Drug Chat - સૌથી મોટો ખુલાસો, હવે દીપિકા પાદુકોણનુ પણ આવ્યુ નામ, NCB મોકલશે સમન

Webdunia
મંગળવાર, 22 સપ્ટેમ્બર 2020 (12:06 IST)
Bollywood Drug Chat માં અત્યાર સુધી સૌથી મોટા નામનો ખુલાસો થયો છે. એક બાજુ જ્યા નરકોટિક્સ બ્યુરો સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર અને રકુલ પરીત સિંહને સમન મોકલવાની તૈયારી કરી રહ્યુ છે તો બીજી બાજુ ચેટમા જે  N, J, S,D અને  K વચ્ચે ડ્રગ્સને લઈને વાત થઈ છે તેમા D નો મતલબ દીપિકા પાદુકોણ છે.   ટાઈમ્સ નાઉની રિપોર્ટ મુજબ  NCB હવે આગામી અઠવાડિયે દીપિકાને પણ પૂછપરછ માટે સમન મોકલવાની છે. 
 
ટાઈમ્સ નાઉને એનસીબીના સૂત્રોએ જણાવ્યુ છે કે ડ્રગ ચેટમાં D એટલે દીપિકા પાદુકોણ જે K પાસે માલ એટલે કે ડ્રગ્સની માંગ કરી રહી છે, તે K અસલમાં કરિશ્મા છે જે ક્વૉન ટૈલેંટ મેનેજમેંટ એજંસીની કર્મચારી છે. દીપિકાના સવાલ પર કરિશ્મા કહે છે, 'મારી પાસે છે પણ ઘરે છે. હુ બાંદ્રામાં છુ. કરિશ્મા આગળ કહે છે કે "કહો તો હઉ અમિતને પૂછી શકુ છુ. જેના પર દીપિકાનો જવાબ આવે છે, 'હા, પ્લીઝ. કરિશ્મા કહે છે, 'અમિતની પાસે છે, તે લઈને આવી રહ્યો છે. જેના પર દીપિકા કહે છે, 'Hash ન વીડ નહી'. 
 
બોલીવુડ ડ્રગ મામલે રિયા ચક્રવર્તી તો જેલમાં છે. રિયા પછી સારા અલી ખાન, રકુલપ્રીત સિંહ અને શ્રદ્ધા કપૂર અને દીપિકા પાદુકોણનુ પણ નામ જોડાય ગયુ છે. સારા, રકુલ અને શ્રદ્ધા પછી હવે એનસીબી દીપિકાને સમન મોકલવાની તૈયારીમાં છે. એનસીબીના સૂત્રોએ જણાવ્યુ કે એનસીબી હવે આગામી અઠવાડિયે દીપિકાને પણ પૂછપરછ માટે સમન મોકલવાની છે. 
 
ઉલ્લેખનીય છે કે એવા સમાચાર આવ્યા હતા કે રિયા ચક્રવર્તીએ એનસઈબીની પૂછપરછમાં બોલીવુડના 25 મોટા સેલિબ્રિટીઝના નામ આપ્યા હતા જે ડ્રગ્સનો ઉપયોગ કરવામાં સામેલ હતા. 8 સપ્ટેમ્બરના રોજ રિયાની ધરપકડ કરવામાં આવી હતી.  તેણે પૂછપરછમાં કબૂલ કર્યુ છે કે તે સુશાત સિંહ રાજપૂત માટે ડ્રગ્સ મંગાવતી હતી. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

World AIDS Day : HIV પૉઝિટિવ લોકો સાથે રહેવાથી ચેપ લાગે? પ્રચલિત ગેરમાન્યતાઓ

Sanatan Dharm - શું તમે પણ ગણીને રોટલી બનાવો છો ? કારણ જાણશો તો આવું ફરી ક્યારેય નહિ કરો

સવારે ખાલી પેટ પીવો આ પાણી, લીવરના ખૂણે જમા થયેલા ટોક્સિન્સ થઈ જશે સાફ અને બોડી થશે ડિટોક્સ

પતિ પત્નીએ કઈ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ

Sleep during pregnancy- ગર્ભાવસ્થા દરમિયાન તમારી ઊંઘવાની સ્થિતિ બાળક પર ઊંડી અસર કરે છે, જાણો કઈ છે સાચી રીત

આગળનો લેખ
Show comments