Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભગોડિયા નીરવ મોદીની લંડનમાં ધરપકડ, કોર્ટમાં રજુ કરવામાં આવશે

Webdunia
બુધવાર, 20 માર્ચ 2019 (15:22 IST)
પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી નીરવ મોદી લંડનમાંથી ધરપકડ કરવામાં આવી છે. થોડીવાર પછી તેઓ કોર્ટમાં રજુ થશે.  ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા નીરવ મોદી લંડનના રસ્તા પર જોવા મળ્યા હતા. આ પહેલા અધિકારીઓએ જણાવ્યુ હતુ કે તપાસ એજંસીને વેસ્ટમિસ્ટર મેજીસ્ટ્રેટ કોર્ટ દ્વારા વોરંટ રજુ કરવા વિશે સૂચના આપવામાં આવી હતી.  તેમણે જણાવ્યુ કે થોડા દિવસ પહેલા વોરંટ રજુ કરવામાં આવ્યુ અને પછી ઈડીને સૂચના આપવામાં આવી હતી. 
 
બ્રિટનના એક સમાચાર પત્રએ નીરવ મોદીના લંડનના વેસ્ટ એંડ વિસ્તારમાં 80 લાખ પૌંડના આલીશાન એપાર્ટમેંટમાં રહેવા અને નવેસરથી હીરોનો વેપાર શરૂ કરવાની માહિતી મળી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

વાવાઝોડું દાના : ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે આજે ત્રાટકવાની સંભાવના, ત્રણ લાખ લોકોને ખસેડાયા

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Maharashtra Election: કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ

લોરેન્સ બિશ્નોઈ કેમ સલમાનની પાછળ પડ્યો છે ? જાણો સમગ્ર સ્ટોરી

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

આગળનો લેખ
Show comments