Webdunia - Bharat's app for daily news and videos

Install App

OMG ! એક એવો દેશ જ્યા છોકરીઓ પોતાના પિતા સાથે લગ્નના સપનાં જુએ છે

Webdunia
રવિવાર, 4 ડિસેમ્બર 2016 (08:11 IST)
દુનિયાભરમાં લગ્ન સાથે જોડાયેલી અનેક પરંપરાઓ છે. લગ્નના દિવસે વર પોતાની વધુને લગ્ન કરીને પોતાની ઘરે લઈને આવે છે.  એક એવુ પણ સ્થાન છે જ્યા પુત્રીઓના લગ્ન તો થાય છે પણ તેની વિદાય થતી નથી. કારણ કે પુત્રીઓના લગ્ન તેમના પિતા સાથે જ થાય છે.  બાંગ્લાદેશના મંડી જનજાતિની યુવતીઓ બાળપણથી જ પોતાના પિતા સાથે લગ્ન કરવાના સપના જોવા માંડે છે. 
 
આ જાતિમાં લગ્ન પોતાના પિતા સાથે કરવાની પરંપરા છે. જનજાતિની એક યુવતી અરોલાનુ કહેવુ છે કે જ્યારે તે ખૂબ નાની હતી ત્યારે તેના પિતાનુ મોત થઈ ગયુ હતુ. તેની મા ના બીજા લગ્ન થઈ ગયા હતા. ત્યારથી તે પોતાના બીજા પિતાને પોતાના પતિના રૂપમાં જોવા માંડી છે. 
 
બીજી બાજુ કોઈ મહિલાના પતિનુ ઓછી વયમાં જ મૃત્યુ થઈ જાય છે તો  તે મહિલાને પોતાના પરિવારના માણસો સાથે લગ્ન કરવાના હોય છે. એવુ કહેવાય છે કે ઓછી વયમા પતિ નવી પત્ની અને તેની પુત્રી બંનેની સુરક્ષા કરી શકે છે.  બીજી બાજુ આ સમયે ઓરોલાના પોતાના પિતાથી 3 જ્યારે કે તેની માતાના 2 બાળકો છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકાએ ઘણા ભારતીયોને ભાડાના ચાર્ટર્ડ પ્લેનથી પરત મોકલ્યા, જાણો કારણ

લખનૌની અનેક હોટલોને બોમ્બથી હોટલને ઉડાવવાની ધમકી મળી

હિમાચલના મંડીમાં દુઃખદ અકસ્માત, કાર 300 મીટર ખાઈમાં પડી, પાંચ લોકોએ જીવ ગુમાવ્યા

સુરતના ઉધનામાં સવારની ટ્રેન માટે રાતથી લોકો કતારમાં ઉભા છે, ભીડના કારણે સ્ટેશનની હાલત ખરાબ્

ટોરન્ટોમાં ગાડી અથડાતા ગોધરાના ભાઈ બેન સહિત 4નાં મૃત્યુ

આગળનો લેખ
Show comments