Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાન્યુઆરી રાશિફળ 2019 - આ રાશિના લોકોને થશે જમીન સંબંધિત ફાયદો થશે

Webdunia
સોમવાર, 31 ડિસેમ્બર 2018 (15:59 IST)
મેષ રાશિ - નવી યોજના લાભકારી રહેશે.  વાહનના ખરીદ વેચાણમાં સાવધાની જરૂરી છે. આરોગ્ય પ્રત્યે સચેત રહો. પરિવારમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણ રહેશે. વાણી અને ક્રોધ પર કાબુ રાખો. ધર્મ કર્મ પ્રત્યે રુચિ વધશે. 
 
વૃષભ રાશિ - વ્યવસાયિક યોજનાઓ સફળ થશે. સમાજ અને પરિવારમાં માન સન્માનની તક મળશે. બાળકો તરફથી ચિંતામુક્ત રહેશો. મન લગાવીને કાર્ય કરો. અધિકારી ખુશ રહેશે. મિત્રો સાથે ફરવા જઈ શકો છો. 
 
મિથુન રાશિ - બીમારી પર પૈસા ખર્ચ થઈ શકે છે. યોજના મુજબ કામ પૂરા કરી શકશો. ધાર્મિક કાર્યો અને ગતિવિધિયોમાં ઉત્સાહથી ભાગ લેશો. વિદ્યાર્થીઓને આશામુજબ સફળતા મળહે. જમીન મકાનના કામ બનશે. યાત્રા શુભ રહેશે. 
 
 
કર્ક રાશિ - નવા કાર્ય સમજી વિચારીને શરૂ કરો. સામાન્ય કાર્યોમાં વધુ ઉર્જા લાગવાવી પડશે. રોકાણમાં જોખમ વધુ રહેશે. ખર્ચ વધુ રહેશે. નોકરીમાં પ્રમોશનના યોગ છે.  પત્નીનો પ્રેમ અને સહયોગ મળશે. 
 
 
સિહ રાશિ - વાદ વિવાદથી નુકશાન થઈ શકે છે. વાહન સાવધાનીપૂર્વક ચલાવો. આરોગ્યમાં ઉતાર ચઢાવ થઈ શકે છે. મિત્રોનો વ્યવ્હાર સારો નહી રહે. વેપાર અને નોકરી સામાન્ય રહેશે. યાત્રાથી મન  ખુશ રહેશે. 
 
કન્યા રાશિ - કેટલીક કાયદાકીય તકલીફ આવી શકે છે. રોકાયેલો પૈસો આવવાની શક્યતા છે. દામ્પત્ય જીવનમાં પરસ્પર પ્રેમ અને સહયોગ વધશે. વેપારમાં પ્રતિસ્પર્ધા વધશે. કોઈ તરફથી ભેટ મળી શકે છે. 
 
તુલા રાશિ - રોકાણ સમજી વિચારીને કરો. પ્રેમ સંબંધોમાં ખટાશ આવી શકે છે.  પરિવાર સાથે ધાર્મિક યાત્રા થઈ શકે છે. શૈક્ષણિક કાર્યોમાં રુચિ વધશે. જમીન સંપત્તિના સંબંધમાં દગો થઈ શકે છે. મન પરેશાન રહેશે. 
 
વૃશ્ચિક રાશિ 
 
પરિશ્રમથી કાર્ય સિદ્ધ થશે. આવકના સાધનોમાં વધારો થશે. આસપાસનુ વાતાવરણ ખુશનુમા રહેશે.  સકારાત્મક વિચાર સારા સાબિત થશે.  પરિવાર સાથે ધાર્મિક યાત્રા ની યોજના બનશે. રોકાણથી સારો લાભ મળશે. 
 
ધનુ રાશિ 
 
જીવનને સારો બનાવવાનો પ્રયાસ કરો. સામાજીક જીવનમાં નવી તાજગી આવશે. મનોબળ મજબૂત થશે. અધિકારી પ્રસન્ન થશે. બાળકોના સારા માટે ધન ખર્ચ થશે. ઈશ્વર પ્રત્યે આસ્થા વધશે. 
 
મકર રાશિ - વેપારમા પ્રતિસ્પર્ધા વધી શકે છે. આવક ખર્ચનુ સંતુલન બનાવીને ચાલો વડીલોનો આશીર્વાદ મળશે. સરકારી કાર્યોમાં સફળતા મળશે. સમાજમાં તમારુ માન સન્માન વધશે. 
 
કુંભ રાશિ - વેપારમાં પરિવાર્તનની યોજના બની શકે છે.  મનોબળ અને આત્મવિશ્વાસ કાયમ રાખો. પારિવારિક સુખમાં કમી આવી શકે છે. ભાઈ બહેન વચ્ચે પ્રેમ વધશે.  રાજનીતિના ક્ષેત્રમાં સફળતા મળશે. 
 
મીન રાશિ 
 
આરોગ્ય ખરાબ થવાથી તકલીફ વધી શકે છે. જીવનસાથીનો ભરપૂર સહયોગ અને પ્રેમ મળશે. યાત્રા સુખદ રહેશે. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. વાણી અને ક્રોધ પર કાબુ રાખો. રોકાણ લાભદાયક. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

20 ઓકટોબરનું રાશિફળ - આજે કરવા ચોથ પર આ ચાર રાશિઓના જાતકોની મનની ઈચ્છા પૂરી થશે

19 ઓકટોબરનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર શનિદેવ રહેશે મહેરબાન, મળશે ધન સંપત્તિનો લાભ

18 ઓક્ટોબરનુ રાશિફળ - આજે આ રાશિના જાતકો પર શનિદેવની રહેશે કૃપા

17 ઓક્ટોબરનુ રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

17 ઓક્ટોબરના રોજ નીચ રાશિમાં ગોચર કરશે સૂર્ય, આ 5 રાશિઓને આવશે મુશ્કેલી, આ ઉપાય અપાવશે લાભ

આગળનો લેખ
Show comments