Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાપ્તાહિક ભવિષ્યફળ - વિશેષ રાશિયોને મળશે કુબેરના ખજાનાની ચાવી

Webdunia
સોમવાર, 20 જૂન 2016 (17:17 IST)
મેષ - આરોગ્યમાં ગડબડી રહેશે પણ સરકારી કાર્યોમાં પ્રયત્ન કરતા કોઈ પેચી હટી શકે છે. મતલબ દશા કંફર્ટેબલ  રહેશે.  ઈજ્જત માનની પ્રાપ્તિ, 20થી 22 જૂન બપોર સુધી ધાર્મિક અને સામાજીક કાર્યોમાં ધ્યાન, આમ પણ દરેક રીતે સારી હશે. 22 જૂન પછી બપોરથી 24 જૂન સુધી રાજકીય કાર્યોમાં પગલા આગળ ધપશે. ઓફિસરોના વલણમાં સોફ્ટનેસ વધશે. પછી 25 જૂન ધન લાભવાળો દિવસ, વેપારી ટૂરિંગ માટે તમારી ભાગદોડ સારુ પરિણામ આપશે. 
 
વૃષ - અઠવાડિયાના પ્રથમ ભાગમાં ઘરેલુ સમસ્યાઓ અને આરોગ્ય પ્રત્યે મુશ્કેલી રહેશે. પણ બીજા ભાગમાં 
પરિસ્થિતિ સામાન્ય રહેશે અને સરકારી કાર્યોમાં સફળતા મળશે. કેતુની સ્થિતિ ઓફિસરોના વલણને સખત બનાવશે. સાવધાની રાખો. 20થી 22 જૂન બપોર સુધી આરોગ્યનો તારો ઢીલો, ઋતુના પ્રભાવથી બચો.  22 જૂન પછી બપોરથી 24 જૂન સુધી ઉદ્દેશ્ય-મનોરથ હલ થશે. મનોબળ અને દબદબો કાયમ રહેશે. 25 જૂનના રોજ સરકારી કામોમાં તમારી પૂછપરછ વધશે. 
 
મિથુન - વિરોધીઓના વધતા અને આરોગ્યના બગડવાને આશંકા પણ વેપાર અને કામકાજની દશા સંતોષજનક, પારિવારિક મોરચા પર પણ મેળાપ સદ્દભાવ કાયમ રહેશે. 20થી 22 બપોર સુધી કામકાજી દશા સારી સફળતા સાથ આપશે . 22 જૂન પછી બપોરથી 24 જૂન સુધી આરોગ્યનું ધ્યાન રાખો. લખવા વાંચવાનુ કામ પણ સમજીવિચારીને ફાઈનલ કરો.  25 જૂનના રોજ પ્રત્યન કરવાથી અમારી તમારી યોજના આગળ વધશે. 
 
કર્ક - વિરોધ પક્ષને ન તો નબળો સમજો કે ન તો તેને નજર અંદાજ કરો અર્થ અને કારોબારે દશા સારી. સમય 
સફળતા અને  માન સન્માન માટે સારુ. 20થી 222 જૂન બપોર સુધી દુશ્મનોની હરકતો અને શરારતો પર નજર રાખવી જોઈએ. પણ 22 જૂન પછી બપોરથી 24 જૂન સુધી વેપારી દશા સંતોષજનક, પતિ-પત્નીના સંબંધોમાં 
મધુરતા સદ્દભાવ રહેશે.  25 જૂનના રોજ સ્વાસ્થ્ય ખાસ કરીને પેટની સંભાળ રાખો. 
 
સિંહ - કામકાજી દશા સુખદ, ઉદ્દેશ્ય પોગ્રામ થોડો આગળ વધી શકે છે. પણ દુશ્મનોને કમજોર સમજવાની ભૂલ ન કરવી જોઈએ. 20 જૂનથી 22 જૂન બપોર સુધી સંતાનનું વલણ સપોર્ટિંગ અને સોફ્ટ રહેશે. ઈરાદામાં મજબૂતી, 22 જૂન પછી બપોરથી 24 જૂન સુધી દુશ્મનો સાથે દરેક રીતે અથડામણ ટાળવી પણ 25 જૂનના રોજ કામકાજી દશા સારી. દરેક મામલે પતિ પત્ની બંનેના એક જેવા વિચાર રહેશે. 
 
કન્યા - અઠવાડિયાના પ્રથમ અને અંતિમ ભાગમાં હળવા નેચરવાળા મિત્રો અને વિરોધીઓથી બચો. 20જૂનથી 22 જૂન બપોર સુધી કોર્ટ કચેરીના કાર્યોમાં તમારા પક્ષની સારી સુનાવણી થશે.  22 જૂન બપોરથી 24 જૂન સુધી ધાર્મિક કાર્યોમાં રુચિ, કોશિશ કરવથી કોઈ સ્કીમ થોડી આગળ વધશે.  અલબત્ત 25 જૂનના રોજ દુશ્મનો પર વિશ્વાસ ન કરો. મન પણ થોડુ ડિસ્ટર્બ જેવુ રહેશે. 
 
તુલા - તમારા ક્રોધ પર કંટ્રોલ કરવો ઠીક રહેશે પણ મિલકતના કામો માટે તમારી ભાગદોડ સારુ પરિણામ આપશે. માન સન્માન પ્રભાવ દબદબો કાયમ રહેશે. 20 જૂનથી 22 જૂન બપોર સુધી મિત્ર, કામકાજી સાથી અને સહયોગી તમારા અનુકૂળ ચાલશે. 22 જૂન પછી બપોરથી 24 જૂન સુધી કોર્ટ આને જમીની કાર્યોમાં પગલા આગળની તરફ રહેશે. 25 જૂનના રોજ સંતાનના વલણ પર વિશ્વાસ કરી શકાય છે. સામાન્ય પરિસ્થિતિ પણ સારી રહેશે. 

વૃશ્ચિક - સિતારા ધન લાભ માટે સારા, મોટા લોકો તમારા પ્રત્યે ઉદાર રહેશે. પણ આરોગ્ય બગડવા અને પગ 
લપસવાનો ભય રહેશે. 20 જૂનથી 22 જૂન બપોર સુધી વેપાર-વ્યવસાયમાં લાભ, વ્યવસાયિક ટ્રિપ લાભકારી. 22  જૂન પછી બપોરથી 24 જૂન સુધી મોટા લોકો અને સજ્જન-સાથી તમારી વાત ધ્યાનથી સાંભળશે. દરેક મોરચે સારુ રહેશે. 25 જૂનના રોજ સામાન્ય રીતે સફળતા અને ઈજ્જત-માનની પ્રાપ્તિ. 
 
ધનુ - લોખંડ મશીનરી, લોખંડના સ્પેરપાર્ટ્સ હાર્ડવેયરનુ કામ કરનારાઓને પોતાના કામમા લાભ મળશે. પણ ચાલી રહેલ સાઢેસાતીને કારણે તમારો કોઈને કોઈ પ્રોબ્લેમ આવતી રહેશે.  20 જૂનથી 22 જૂન બપોર સુધી અર્થ અને વેપારની સ્થિતિ સારી રહેશે.  22 જૂન પછી બપોરથી 24 જૂન સુધી ધન લાભનો સમય. યત્ન કરતા કોઈ વેપારી સમસ્યા હલ થશે. 25 જૂનના રોજ કામકાજી ભાગદોડ કાયમ રહેશે. 
 
મકર - ગૂંચવણોથી બચાવ કરો પણ વેપારી મોરચા પર પગલા આગળ વધશે. સામાન્ય રીતે તમે બીજા પર હાવી પ્રભાવી રહેશો.  20જૂનથી 22 જૂન બપોર સુધી સમય દુર્બળ કોઈને કોઈ ગૂંચવણો આવતી રહેશે. ખર્ચા પણ વધશે પણ 22 જૂન પછી બપોરથી 24 સુધી વેપાર અને કામકાજની દશા સારી. યત્નો પોગ્રામોમાં સફળતા મળશે. પછી 25 જૂનના રોજ આવક અને વેપારી કાર્યો માટે સારો સમય. 
 
કુંભ - તૈયારી વગર ન તો કોઈ ઓફિસર સમક્ષ જવુ જોઈએ કે ન તો કોઈ કામને જલ્દી નિપટાવવુ જોઈએ. પણ અર્થ દશા કંફર્ટેબલ રહેશે. 20 જૂનથી 22 જૂન બપોર સુધીનો સમય ધન લાભ માટે સારો. વેપારી ટૂરિંગ સારુ પરિણામ આપશે.  22 જૂન પછી બપોરથી 24 જૂન સુધી દરેક મોરચે સચેત રહેવુ જોઈએ. મન પણ ટેંસ રહેશે. પણ 25 જૂનના રોજ વેપારી દશા સારી, સફળતા સાથ આપશે. 
 
મીન - રાજકીય કાર્યોમાં તમારો પક્ષ સુદ્દઢ રહેશે. તેજ પ્રભાવ કાયમ રહેશે. વાહનોની સેલ-પરચેજ કે તેમને ડેકોર્ટે કરવાનું કામ કરનારાઓને તમારા કાર્યમાં લાભ મળશે. 20 જૂનથી 22 જૂન બપોર સુધી ઓફિસરોના નરમ વલણને કારણે કોઈ સરકારી મુશ્કેલી રસ્તામાંથી હટી શકે છે.  પછી 22 જૂન બપોરથી 24 જૂન સુધી આવકવાળા સિતારા, કોઈ કામકાજી યત્નમાં થોડી ઘણી મુશ્કેલી આવશે. 25 જૂનના રોજ નુકશાન, ટેંશન, પરેશાની અને ખર્ચોનુ પ્રેશર રહી શકે છે.

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

Diwali Vastu Tips: દિવાળી પર લઈ આવો આ ચમત્કારીક છોડ, ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસો

24 ઓકટોબરનું રાશિફળ - ગુરૂ પુષ્ય યોગના દિવસે ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય, થશે આર્થિક લાભ

23 ઓક્ટોબરનું રાશિફળ - આજે આ રાશીના જાતકો માટે શુભ દિવસ

22 ઓક્ટોબરનુ રાશિફળ- હનુમાનજી આજે આ રાશિને આપશે શુભ સમાચાર જાણી લો

21 ઓક્ટોબરનુ રાશિફળ- સોમવાર ભગવાન શિવની કૃપાથી મળશે આ રાશિઓને આશીર્વાદ

આગળનો લેખ
Show comments