Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાશિફળ 2016 - જાણો નવા વર્ષમાં ક્યારે શુ થશે તમારી સાથે

Webdunia
બુધવાર, 30 ડિસેમ્બર 2015 (11:04 IST)
2016 કેટલાક લોકો માટે સારો સમય લઈને આવી રહ્યો છે. નોકરિયાત લોકોને વિકાસ અને પસંદગીની ટ્રાંસફર મળી જશે. લોકોના જીવનમાં મોટો ફેરફાર આવશે. કેટલાક લોકોને લવ લાઈફમાં ખુશીઓ મળશે.  કેટલક સ્ટુડેંટ્સ માટે પણ નવુ વર્ષ ખૂબ સારો સમય લઈને આવશે. અભ્યાસમાં સફળતા મળશે. બેરોજગાર લોકોને નોકરી કે બિઝનેસના ઓફર મળી શકે છે. 
 


મેષ રાશિ - અધૂરા કામ પૂરા થશે. ઉધાર પૈસા પરત મળી શકે છે. કોઈ અજાણ્યા પર જરૂર કરતા વધુ વિશ્વાસ ન કરશો. ફાયનેસ સંબંધી કાર્ય પૂરા થશે. 
 
 

વૃષભ રાશિ - નોકરીમાં ફેરફાર થઈ શકે છે. વૈવાહિક સંબંધોમાં મજબૂતી રહેશે. કુંવારા લોકોના પણ લગ્ન થશે. બિઝનેસ પાર્ટનર સાથે સાવધાન રહો. નવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. કેરિયર અને કામને લઈને તમે સીરિયસ રહેશો. 

 
 
 


મિથુન રાશિ - ધનના બાબતોમાં સફળતા મળશે. પરિવારમાં પણ તનાવપૂર્ણ વાતાવરણ રહેશે.  બિઝનેસમાં યોગ્ય ફાયદો મળશે. રાજનીતિ સાથે જોડાયેલ લોકો માટે સમય સારો છે. 
 
 

કર્ક રાશિ - કેટલાક આર્થિક મામલામાં નિરાશા મળી શકે છે. કુંવારાના લગ્નની શક્યતા છે. આવક સાથે ખર્ચા પણ વધુ રહેશે. પૈતૃક સંપત્તિ વસીયત અને ઉત્તરાધિકારી સંબંધી મામલાનો ઉકેલ આવશે. 
 

 

સિંહ રાશિ - લાંબા સમયથી ચાલી આવી રહેલી ચિંતા અને પરેશાનીઓ ખતમ થઈ શકે છે. નવા કામ શરૂ થઈ શકે છે. બિઝનેસમાં મહત્વપુર્ણ નિર્ણયો લેશો જેમા તમને ફાયદો પણ થશે. કામોના યોગ્ય પરિણામ આવશે. 
 

 

કન્યા - શુભ સંકેત કે કોઈ સારા સમાચાર મળી શકે છે.  ગેરકાયદેસર કામોથી દૂર રહો. તમારાથી કેટલાક ખોટા નિર્ણયો પણ લેવાય તેવી શક્યતા છે.  દિનચર્યા બદલાશે. સંબંધોમાં મધુરતા આવશે. આ વર્ષ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઉત્તમ રહેશે. 

તુલા રાશિ - માનસિક ચિંતાથી રાહત અનુભવશો. વેપારમાં સ્થિતિયો સામાન્ય રહેશે. આર્થિક રૂપે ઉન્નતિ થશે. વાહન પર ખર્ચ થશે. નવા વાહન ખરીદવા પર વિચાર કરી શકો છો. તમારા લોકો જ તમારી સાથે વિશ્વાસઘાત કરી શકે છે. 
 
 

વૃશ્ચિક રાશિ - સરકારી કામોમાં આવી રહેલ અવરોધો દૂર થશે. ઘરમાં વાતાવરણ સારુ રહેશે. ભૌતિક સુખ સુવિદ્યા મળશે. નવી નોકરી લાગી શકે છે. અચાનક લાભની શક્યતા બની રહી છે. પતિ-પત્ની વચ્ચે વિવાદ થઈ શકે છે. 
 
 


ધન
 રાશિ - તમારા કાર્યની પ્રશંસા થશે. તમારુ વર્ચસ્વ વધશે. કોઈ શુભ કે મહત્વપૂર્ણ કાર્યમાં પૈસા ખર્ચ કરી શકો છો. સમય વિદ્યાર્થી માટે ખૂબ સારો સાબિત થશે. વાહન સાવધાનીથી ચલાવો. 
 


 

મકર રાશિ - નવા લોકો સાથે મુલાકાત થશે. પદાધિકારી અને રાજનીતિક લોકો તરફથી સહયોગ મળશે. પ્રેમ પ્રસંગ ઉજાગર થવાથી પરિવારમાં તણાવ થઈ શકે છે. વાહન સાવધાની ચલાવો. રોજગાર અને નોકરીમાં નવી શક્યતાઓનો જન્મ થશે. વિદ્યાર્થીઓ માટે આ સમય યોગ્ય ફળ આપનારો છે. 
 
 

કુંભ રાશિ - સંપત્તિ પર કબજો મળી જશે. જીવનસાથી સાથે ચાલી રહેલ ગેરસમજ ખતમ થઈ જશે. વેપારમાં પણ તમારે સમજી વિચારીને રોકાણ કરવુ જોઈએ. જમીન મિલકતની ખરીદી વેચાણ કે મકાનનું નિર્માણનુ કામ થશે. 
 
 

મીન રાશિ - નોકરિયાત લોકો પોતાના કામને યોગ્ય રીતે પૂર્ણ કરશે. વાહન ખરીદવાની યોજના બની શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. નવી યોજના પર તમે કામ શરૂ કરી શકો છો. ઘર પરિવારની સાથે સમય વિતાવશો. તમારા કામના વખાણ થશે. 

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Show comments