Webdunia - Bharat's app for daily news and videos

Install App

એસ્ટ્રો દ્વારા જાણો કમ્યુનિકેશન સ્કીલ

Webdunia
N.D
કમ્યુનિકેશન સ્કિલ વ્યક્તિની પર્સનાલિટીનો એક ખાસ ભાગ છે. લુક્સ કેટલુ પણ સારુ હોય, જો જીભ સારી ન હોય તો મોઢુ ખોલતા જ ઈમ્પ્રેશન પર પાણી ફરી જાય છે. કમ્યુનિકેશન સ્કિલ સારી હોવી, ઓછી હોવી કે ન હોવી એ હોરોસ્કોપ પર ડિપેંડ કરે છે, પછી વાતાવરણના અનુસાર તેમણે ડેવલોપ કરવી આપણા હાથમાં છે

હોરોસ્કોપમાં સેકંડ હાઉસ અને બુધ બંને જ વાણીના કારક છે. તેમનુ સારી સ્થિતિમાં હોવુ વોકલી સ્ટ્રોંગ બનાવી દે છે. સેકંડ હાઉસમાં સારા પ્લેનેટ હોય કે સેકંડ હાઉસને સારા પ્લેનેટ જોતા હોય તો વાણી પ્રભાવશાળી થાય છે. તેઓ મીઠુ બોલે છે, સારુ બોલે છે. આનાથી વિરુધ્ધ જો આ હાઉસ પર ખરાબ પ્લેનેટ હોય તો જોતા જ વ્યક્તિ કટુવાણી બોલે છે. મરકરી વીક હોય તો વાણીમાં ઓજ(ગ્રેસ)નથી હોતુ, વાતોનો પ્રભાવ નથી પડતો.

આનાથી વિપરિત જ્યુપીટરનો સારુ હોવુ પણ જરૂરી છે. આનાથી નોલેજ વધે છે અને વ્યક્તિ વ્યવસ્થિત, જ્ઞાનની અને યોગ્ય વાત કરે છે. જ્યૂપીટર નબળો હોય તો વ્યક્તિ ફાલતૂ અને ઢંગ વગરની વાત કરે છે. બુધ જો ખૂબ વીક હોય અથવા તેના પર પાપનો પ્રભાવ વધુ હોય તો વ્યક્તિ બોલતી વખતે સ્ટેમર કરે છે(અટકી-અટકીને બોલે છે). જોઈએ એવા બીજા કેટલાક યોગ, જે વ્યક્તિને વોકલી સ્ટ્રોંગ બનાવે છે, કે જેના હોવાથી કમ્યુનિકેશન સ્કિલ લાજવાબ રહે છે.

N.D
- સપ્તમમાં શનિ અને દશમમાં મૂન હોય
- દિવસનો જન્મ હોય અને બુધ સિંહ રાશિમાં હોય
- રાતનો જન્મ હોય અને બુધ કર્ક રાશિમાં હોય
- ગુરૂ શુભ હોય.
- સેકંડ હાઉસનો લોર્ડ બુધની સાથે હોય અથવા રાશિ પરિવર્તન કરતો હોય અથવા કેન્દ્ર કે ત્રિકોણમાં હોય.

આમાંથી એક પણ યોગ હોય તો વ્યક્તિ વોકલી સ્ટ્રોંગ રહે છે અને તેની વાતો લોકોને પ્રભાવિત કરે છે. આવા લોકો માર્કેટિંગ ફિલ્ડમાં સફળ રહે છે.

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

Show comments