rashifal-2026

લગ્નના દિવસે વરરાજા ઘોડી પર જ શા માટે બેસે છે?

Webdunia
મંગળવાર, 24 જૂન 2025 (12:16 IST)
લગ્નના દિવસે વરરાજાને ઘોડી પર બેસીને જાન લઈને કન્યાના ઘરે જાય છે ત્યારે ઘોડી પર બેસે છે. તમે જાણો છો કે વરરાજા ઘોડા પર  નહી પણ ઘોડી પર જ શા માટે બેસાડવામાં આવે છે.  છે અને તેની પાછળનું રહસ્ય શું છે તો આજે તમને તમારા સવાલનો જવાબ મળી જશે


ઘોડાનો સ્વભાવ વધુ ગુસ્સાવાળો હોય છે. તાલીમ વિના તેને નિયંત્રિત કરવું ખૂબ મુશ્કેલ છે. તેની તીવ્ર ઉર્જાને કારણે, તેનો ઉપયોગ પ્રાચીન કાળથી યુદ્ધના મેદાનમાં દુશ્મનો સામે લડવા માટે કરવામાં આવે છે.
 
કારણ કે લગ્ન માટે શક્તિ નહીં, સમર્પણની જરૂર હોય છે. એટલા માટે વરરાજા ઘોડા પર નહીં પણ ઘોડી પર સવાર થઈને આવે છે, જે આજના સમય પ્રમાણે વધુ અનુકૂળ છે.

ઘોડી પર બેસવાનો અર્થ એ છે કે છોકરો પોતાનું નવું જીવન શરૂ કરવા માટે તૈયાર છે. આવી સ્થિતિમાં, વરરાજાએ ઘોડી પર બેસવું પડે છે જેથી તે સાબિત કરી શકે કે તે પોતાના વૈવાહિક જીવનની લગામ સારી રીતે સંભાળવા સક્ષમ છે કે નહીં.

ઘોડી પર બેસવાનો અર્થ શું છે?
ઘોડા કરતાં ઘોડીને સંભાળવી સહેલી હોય છે, પણ તે વધુ રમતિયાળ, બુદ્ધિશાળી અને ચપળ હોય છે. આવી સ્થિતિમાં, જ્યારે છોકરો ઘોડી પર સવારી કરે છે, ત્યારે સમજાય છે કે તેણે પોતાના બાલિશ વર્તન પર કાબુ મેળવી લીધો છે, અને લગ્ન જીવનની જવાબદારીઓ નિભાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

Edited By- Monica Sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું અંપાયરની ભૂલથી મળી બુમરાહને 100 મી વિકેટ ? નો બોલ પર મચી બબાલ

જેલમાં બંધ ખેડૂતોને મળી શક્યા નહીં કેજરીવાલ, AAP કન્વીનરે ગુજરાતની BJP સરકારને તાનાશાહ બતાવી

IND vs SA Highlights: ભારતે સાઉથ આફ્રિકાને 101 રનથી હરાવ્યું, ભારતીય બોલરોએ કર્યું શાનદાર પ્રદર્શન

લસણ-ડુંગળીએ પતિ-પત્ની વચ્ચે કરાવ્યા છૂટાછેડા, અમદાવાદનો અનોખો કેસ

સોનિયા ગાંધીને કોર્ટનો મોટો ઝટકો, નાગરિકતા કેસમાં નોટિસ જારી

વધુ જુઓ..

ધર્મ

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

આગળનો લેખ
Show comments