Webdunia - Bharat's app for daily news and videos

Install App

Eng vs Afg Cricket World Cup 2023-આ શ્રેષ્ઠ જીત હતી, આખો દેશ ખુશ થશે

Webdunia
સોમવાર, 16 ઑક્ટોબર 2023 (08:24 IST)
ENG vs AFG :વર્લ્ડ કપ 2023ની 13મી મેચ ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ 

વર્લ્ડ કપ 2023માં રવિવારે મોટો અપસેટ સર્જાયો હતો. અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને 69 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 284 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઈંગ્લિશ ટીમ માત્ર 215 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ ઐતિહાસિક જીત બાદ અફઘાન ટીમનો કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી ઘણો ખુશ દેખાઈ રહ્યો હતો. તેણે આ જીતને ODI ક્રિકેટમાં અફઘાન ટીમની સર્વશ્રેષ્ઠ જીત ગણાવી.
 
શાહિદીએ કહ્યું, 'હું ખૂબ જ ખુશ છું. મારા સાથી ખેલાડીઓ પણ ખૂબ ખુશ છે. આ શ્રેષ્ઠ વિજય હતો. આ જીતે અમને આગામી મેચ માટે આત્મવિશ્વાસથી ભરી દીધો છે. આપણો આખો દેશ આજે ખુબ ખુશ હશે.

સંબંધિત સમાચાર

ઉનાળાના આ સમયમાં ચાલવું તમારા સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે, જાણો હાઈ ટેમ્પરેચરમાં તમારે ક્યારે અને કેટલા સમય સુધી ચાલવું જોઈએ?

World Milk Day: દૂધ પીવુ આરોગ્ય માટે લાભકારી, પણ ભૂલથી પણ ન પીશો કાચુ દૂધ

ઉનાળામાં શરબત-એ-બહાર તમને રાખશે ઠંડક, જાણો શું છે રેસિપી

બિનજરૂરી શંકા સંબંધોને બગાડે છે! આ રીતે તમારા જીવનસાથી સાથે વિશ્વાસનું બંધન મજબૂત બનાવો

Heat Stroke થી રાહત અપાવશે આ યોગાસન શરીર થઈ જશે ઠંડુ ઠંડુ કૂલ કૂલ

અનંત અંબાણીના પ્રી વેડિંગમાં ઉદાસ જોવા મળી અનન્યા પાંડે

જોક્સ

જોકસ- આઈ લવ યુ

'મહારાજ' બન્યો આમિર ખાનનો પુત્ર જુનૈદ ખાન, પહેલી ફિલ્મનુ પોસ્ટ થયુ રજુ

જુલાઈમાં પાર્ટનર સાથે ફરવા માટે બેસ્ટ છે આ જગ્યા ટૂર પેકેજથી ટ્રેવલનુ બનાવો પ્લાન

આગળનો લેખ
Show comments