Webdunia - Bharat's app for daily news and videos

Install App

NZ vs AFG : અફગાનિસ્તાને ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો લીધો નિર્ણય

Webdunia
બુધવાર, 18 ઑક્ટોબર 2023 (17:56 IST)
NZ vs AFG : આઈસીસી વર્લ્ડ કપ 2023માં આજે એક મોટો મુકાબલો છે. ન્યુઝીલેંડ અને અફગાનિસ્તાનની ટીમો સામસામે  છે. આ મુકાબલામાં અફગાનિસ્તાને ટોસ જીત્યો છે અને ટીમના કપ્તાન હશમુતુલ્લાહ શહીદીએ  પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો અફગાનિસ્તાને જે રીતે પોતાના અગાઉના મુકાબલામાં ઈગ્લેંડ જેવી મોટી ટીમને હરાવી હતી, ત્યારબાદ આ મેચનો રોમાંચ વધી ગયો છે. જોકે ન્યુઝીલેંડની ટીમના કપ્તાન કેન વિલિયમસેન વગર જ આ મેચ ઉતર્યા છે.  
 
ન્યુઝીલેન્ડ ટીમની પ્લેઈંગ 11: ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, ટોમ લાથમ (વિકેટકીપર/કેપ્ટન), ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, મિશેલ સેન્ટનર, મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન, ટ્રેન્ટ બોલ્ટ.
 
અફઘાનિસ્તાન ટીમના પ્લેઈંગ 11: રહેમાનુલ્લા ગુરબાઝ, ઈબ્રાહિમ ઝદરાન, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), અઝમતુલ્લા ઓમરઝાઈ, ઈકરામ અલીખિલ (વિકેટકીપર), મોહમ્મદ નબી, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, નવીન-ઉલ-હક, ફઝલહક ફારૂકી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

નવરાત્રીમાં અસામાજિક તત્વો માટે, પોલીસનો એક્શન પ્લાન તૈયાર

PM મોદી આજે મહારાષ્ટ્રની મુલાકાતે, આ મહત્વની યોજનાઓનું કરશે લોકાર્પણ ખાસ ટપાલ ટિકિટો પાડશે બહાર

Googleનો મોટો નિર્ણય, આજથી બંધ થઈ જશે કરોડો યુઝર્સના Gmail એકાઉન્ટ

ગુજરાતના જાણીતા 10 તીર્થ સ્થળ

બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનને કારણે 20 જિલ્લામાં ભારે વરસાદ

આગળનો લેખ
Show comments