Dharma Sangrah

હુ છુ જીંદગીનુ સ્મિત - નારી

Webdunia
ઘરમાં મારો જન્મ થતા
ભલે કોઈને ખુશી ન થઈ
પણ મારુ એક સ્મિત જોઈને
પપ્પાની આંખો હસી રહી

ઘરમાં મારા માટે ભલે કદી
ન કોઈ ઢીંગલી ન આવી
પણ મને મળેલી ભેટને લેવા
ભાઈની આંખોમાં ચમક આવી

દિવસભરના કામથી કંટાળીને
મમ્મીએ જ્યારે હૈયા વરાળ નાખી
ત્યારે મારા બે હાથની મદદ પામી
મમ્મીના ચહેરા પર હાશ આવી.

જવાન થઈને જ્યારે હું
વિદાય થઈને સાસરીએ વળી
આંખોમાં સૌના આંસુ જોઈને
મને મારી ઓળખ મળી.


(અનુવાદ - કલ્યાણી દેશમુખ) 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પાકિસ્તાનમાં રમઝાન દરમિયાન ફુગાવો વધ્યો: SPI 5.19% વધ્યો, 3,400 થી વધુ દુકાનો પર કાર્યવાહી

ઓડિશામાં રોડ અકસ્માતમાં પાંચ પોલીસકર્મીઓના મોત, બોલેરો ટ્રકના ટુકડા થઈ ગયા

SL vs ENG T20 WC Super-8 Match - ઇંગ્લેન્ડને ત્રીજો ફટકો પડ્યો, બેન્ટન બહાર

હોળી પર ભક્તોને આંચકો! વૃંદાવનમાં ઠાકુરજીના દર્શન નહીં થાય

શરદ પવારની તબિયત ફરી બગડી, આ સમસ્યાને કારણે હોસ્પિટલમાં દાખલ

વધુ જુઓ..

ધર્મ

Khatu Shyam : કોણ છે બાબા ખાટૂ શ્યામજી ? શુ છે તેમની સ્ટોરી ?

Vinayak Chaturthi Katha: 21 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે વિનાયકી ચતુર્થીનું વ્રત, પૂજા કરતી વખતે જરૂર વાંચો આ વ્રત કથા

શનિ ચાલીસા - shani chalisa gujarati

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ.

આગળનો લેખ
Show comments