Biodata Maker

જોઈ લેજો ક્યાક તમારા ઘરમાં તો નથી આ વાસ્તુદોષ ? હોય તો આ રીતે દૂર કરો

Webdunia
બુધવાર, 4 નવેમ્બર 2015 (11:18 IST)
ઘરમાં હંમેશા અશાંતિ બની રહે છે કે ઘરમાં બરકત નથી રહેતી ? શુ આ બધી સમસ્યાઓ તમારા ઘરના વાસ્તુદોષને કારણે તો નથી. જો તમારા ઘરમાં વાસ્તુને લઈને કોઈ સમસ્યા છે તો ગભરાવવાની કોઈ વાત નથી. આજે અમે તમને વાસ્તુદોષના કેટલાક ઉપાય બતાવી રહ્યા છે. જેને તમે ઘરમાં તોડફોડ કર્યા વગર જ દૂર કરી શકો છો અને વાસ્તુદોષથી છુટકારો મેળવી શકો છો. 
 
જો તમને લાગે છેકે તમારા ઘરમાં વાસ્તુદોષ છે તો સૌ પહેલા આ વાતની તપાસ કરો કે તમારા ઘરમાં દરવાજા અને બારીઓ વિષમ સંખ્યામાં તો નથી. જો આવુ છે તો કોઈ એક દરવાજો કે બારીને બંધ કરી દો અને તેની સંખ્યાને સમ કરી દો. 
 
જો તમારા ઘરમાં વાસ્તુને લઈને કોઈ મુશ્કેલી છે તો તમે તમારા ઘરના મુખ્ય ગેટ પર એક સ્વસ્તિક બનાવીને લગાવી દો. જો તેનો રંગ લાલ કે સિંદૂર રંગનો છે તો વધુ ફાયદાકારી રહે છે. 
 
આપણે ઘરનો ફાલતૂ સામાન કે જૂતા ચપ્પલ ઘરની સીઢીયો નીચે મુકી દઈએ છીએ જે વાસ્તુ મુજબ ઠીક નથી. તેથી વાસ્તુ મુજબ ક્યારેય પણ ઘરની સીડીઓની નીચે ફાલતૂ સામાન ન મુકો અને ઘરની સીડીઓના શરૂઆત કે અંતમાં કોઈ દરવાજો બનાવો. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ઈંજેક્શન લગાવ્યુ અને 5 મિનિટ પછી મોત... સાધ્વી પ્રેમ બાઈસાના મોત પર પિતાનો મોટો ખુલાસો

ગાયનુ માંસ વેચીને તમે રામ રાજ્યની સ્થાપના કરશો ? યોગી સરકારને શંકરાચાર્યએ આપ્યુ અલ્ટીમેટમ

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના 100 મીટર લાંબા બાહુબલી સ્ટીલ બ્રિજનુ અમદાવાદમાં કામ પુરૂ, જાણો કેટલુ કામ બચ્યુ ?

Gold Price Fall: એક જ દિવસમાં ચાંદી પછી સોનાનો ભાવ પણ ધડામ, 7000 સુધી ઉતર્યો સોનાનો ભાવ ?

IOA ની અધ્યક્ષ પીટી ઉષા ના પતિ શ્રીનિવાસનનુ નિધન, PM મોદીએ ફોન પર વાત કરીને આપ્યુ આશ્વાસન

Show comments