Festival Posters

વાસ્તુ ટિપ્સ - જો હાથમાં પૈસા નથી ટકતા તો કરો આ ઉપાય અને બની જાવ માલામાલ

Webdunia
મંગળવાર, 9 મે 2023 (11:31 IST)
Vastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં આજે આપણે જાણીશુ કેટલાક એવા ઉપાયો વિશે જેમને કરીને તમે જીવનમાં આવી રહેલી નાની-મોટી પરેશાનીઓથી બચી શકો છો.  અનેકવાર ખૂબ મહેનત કરવા પર પણ પૈસા ટકતા નથી. આવુ કોઈ વાસ્તુ સંબંધી સમસ્યાને કારણે પણ બની શકે છે.  
 
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઉત્તર પૂર્વ દિશા ધન આગમનની દિશા હોય છે અને જો આ દિશામાં ભારે સામાન મુક્યો હોય કે પછી આ દિશામાં ખૂબ ગંદકી રહેતી હોય તો આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડે છે.  ઘરમાં ઘન આગમનની ગતિ ધીમી થઈ જાય છે. 
 
આ  જ રીતે જો  ઉત્તર-પૂર્વ દિશામાં દરેક સમયે અંધારુ રહેતુ હોય તો પરિવારના સભ્યો વચ્ચે મતભેદ વધી શકે છે. તેથી આ દિશામાં હંમેશા અજવાળુ હોવુ જોઈએ.  બીજી બાજુ દક્ષિણ દિશા યમની દિશા માનવામાં આવે છે. આ દિશામાં દરવાજો કે તિજોરી હશે તો પૈસા અને આયુષ્ય નુ નુકશાન થવાનો ભય નુકશાન કરાવનારુ માનવામાં આવે છે.  
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

પાકિસ્તાનના પેશાવરમાં વહેલી સવારે થયેલા વિસ્ફોટોમાં બંદૂકધારીઓએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું.

સિંધ ફરીથી ભારતનો ભાગ બનવું જોઈએ... રાજનાથ સિંહના નિવેદનથી પાકિસ્તાનને મરચુ લાગ્યુ, જેનાથી કાશ્મીર મુદ્દો બન્યો.

ગોવા કામસૂત્ર મહોત્સવ માટે ભારે હોબાળો થયો, જેના કારણે વિરોધ પ્રદર્શનો શરૂ થયા; સંપૂર્ણ વાર્તા જાણો.

LPG Gas Price: આ લોકોને 300 ઓછા ભાવે ગેસ સિલિન્ડર મળી રહ્યા છે, શું તમે ચૂકી રહ્યા છો?

સ્મૃતિ મંધાનાના લગ્ન મુલતવી, પિતાની તબિયત અચાનક બગડી, હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments