rashifal-2026

વાસ્તુ મુજબ એવું અરીસો કરે છે આર્થિક પરેશાની દૂર

Webdunia
ગુરુવાર, 6 એપ્રિલ 2017 (15:10 IST)
વાસ્તુ મુજબ ઘણા ઉપાય કરવાથી ઘરમાં ખુશીઓ લાવે છે . આ ઉપાયોને કરીને લોકો ઘરમાં આવી રહી પરેશાનીઓ પણ દૂર કરે છે. આમ તો વાસ્તુશાસ્ત્રમાં અરીસો પણ એક જુદુ મહત્વ છે. વાસ્તુશાસ્ત્રમાં અરીસાને લઈને કેટલાક એવા ટિપ્સ જણાવ્યા છે. જેના પ્રયોગથી વાસ્તુદોષ દૂર કરી શકાય છે. તો આવો જાણીએ એ ઉપાય .
1. વાસ્તુશાત્ર મુજબ અરીસાને ઉન્નતિ અને લાભ માટે ઘરના ઉત્તર અને પૂર્વી દીવાલ પર લગાડવા જોઈએ. તેનાથી આર્થિક  નુકશાન નહી હોય અને ધનમાં વૃદ્ધિ હોય છે . 
 
2. વાસ્તુ મુજબ કહેવાય છે કે અરીસા જેટલું હળવું અને મોટું હોય છે તેટલું ફાયદાકારી હોય છે. 
 
3. વાસ્તુ શાસ્ત્ર મુજબ જો તમે તમારા ઘરના બારણાના સામે ગોલ અરીસો લગાવો છો તો તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. તેનાથી ઘરની આર્થિક પરેશાની પણ હોય છે. 
 
4. બેડરૂમના બારણાના સામે દર્પણ અરીસો લગાવું જ્યાં લાભપ્રદ હોય છે ત્યાં મુખ્ય્દ્વારાના સામે અરીસો લગાવવાની ભૂલ ન કરવી તેનાથી હાનિ હોય છે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

એયર ઈન્ડીયાએ ડોમેસ્ટિક ઈન્ટરનેશનલ ફ્લાઈટનું ભાડું વધાર્યું, હવે હવાઈ ભાડા પર પણ દેખાય રહી છે યુદ્ધની અસર

ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: હવે બે નહીં પણ એક જ શિફ્ટમાં મળશે વીજળી, ઊર્જામંત્રીની જાહેરાત

Career in sports management- T20 વર્લ્ડ કપ જીત્યા પછી સ્પોર્ટ્સ મેનેજમેન્ટમાં કારકિર્દીની તકો વધી; કોર્સની માહિતી અને પગાર જાણો

ગુજરાતમાં ગરમીનું એલર્ટ, બિહાર સહિત આ 8 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

રાજ્યની પાસપોર્ટ ઓફિસો અને શૈક્ષણિક સંસ્થાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી

આગળનો લેખ
Show comments