rashifal-2026

વાસ્તુ ટિપ્સ - પૂજા સ્થળની આસપાસ શુ મુકવુ શુ નહી...

Webdunia
શુક્રવાર, 5 ઑક્ટોબર 2018 (18:01 IST)
સામાન્ય રીતે ઘરમાં મંદિર કે પૂજા સ્થળ જરૂર હોય છે. વાસ્તુ અને શાસ્ત્રો મુજબ આપણા ઘરની સુખ સમૃદ્ધિ પર આ વાતનો ખૂબ જ પ્રભાવ પડે છે કે આપણું પૂજા સ્થળ કેવુ છે. 
 
વાસ્તુ મુજબ ઘરના પૂજા સ્થળ કે મંદિરમાં ભગવાનની મૂર્તિઓ, ફોટાઓ કે ભગવાનના અન્ય પ્રતિકો મુકવામાં આવે છે. જ્યા આપણે પૂજા કરીએ છીએ, ભગવાનનું સ્મરણ કરીએ છીએ તે સ્થાન શાંત અને પવિત્ર હોવુ જોઈએ. પૂજા સ્થળ કે આસપાસ એવી કોઈ વસ્તુ ન હોવી જોઈએ જેનાથી ત્યાનું વાતાવરણ અપવિત્ર થાય. પૂજા સ્થળની આસપાસ અગ્નિ સંબંધી વસ્તુઓ ન રાખવી જોઈએ. જેવી કે ઈંવર્ટર, વિદ્યુત મીટર, જૂનો સામાન, તૂટેલા વાસણો વગેરે. 
 
મંદિરની આજુબાજુ સાફ સફાઈ પણ રાખવી જોઈએ. મંદિરની આજુબાજુ પૂજન સામગ્રી, ધાર્મિક પુસ્તકો, એવી વસ્તુઓ જેમાથી ત્યાં શુભ વાતાવરણ નિર્મિત થાય, તે રાખવા જોઈએ. પૂજા સ્થળની નિયમિત રીતે સફાઈ કરવી જોઈએ. સુગંધિત અગરબત્તી લગાડવાથી ઘરનું વાતાવરણ પણ પવિત્ર થાય છે અને સકારાત્મક ઉર્જા વધે છે. 
 
પૂજા કરતી વખતે આપણુ મોઢુ પશ્ચિમ દિશા તરફ હોય તો તે ખૂબ શુભ હોય છે. મંદિરનુ મોઢુ પૂર્વ દિશા તરફ સારુ માનવામાં આવે છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

રેવડી બજારમાં 'શોર્ટ સર્કિટ'નો કહેર: કાપડની 30 દુકાનો બળીને રાખ, સદનસીબે જાનહાનિ ટળી

ગુજરાતમાં ભરઉનાળે આવેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાએ ખેડૂતોની ચિંતા વધારી

બાળકના મુંડન સમારોહ માટે આખા પરિવારે પોતાના વાળ મુંડાવ્યા, માતાએ પણ માથું મુંડાવ્યું. વાયરલ વીડિયો

Gold Silver Price Fall- સોનામાં 800 રૂપિયા અને ચાંદીમાં 2900 રૂપિયાથી વધુનો ઘટાડો; આજના ભાવ તપાસો

શેરબજારમાં ઉથલપાથલ! સેન્સેક્સ 1600 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં 500 પોઈન્ટનો ઘટાડો, રોકાણકારોને લાખો કરોડનું નુકસાન

આગળનો લેખ
Show comments