Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુખ સમુદ્ધિ અને સૌભાગ્ય લાવે છે માટીના વાસણ

Webdunia
શુક્રવાર, 12 જૂન 2020 (06:05 IST)
વાસ્તુમાં એવુ માનવામાં આવે છે કે માટીના વાસણ સુખ, સૌભાગ્ય અને સારુ સ્વાસ્થ્ય લાવે છે. આવો જાણીએ માટીના વાસણોના કેટલાક એવા ફાયદા જેને વાસ્તુમાં બતાવ્યા છે 
 
- વાસ્તુ મુજબ દરેક વ્યક્તિને માટી કે ભૂમિ તત્વ પાસે જ રહેવુ જોઈએ. માટીથી બનેલી વસ્તુઓ સૌભાગ્ય અને સમુદ્ધિકારક હોય છે. માટીના વાસણમાં પકવેલુ અન્ન ઈશ્વરીય તત્વ માનવામાં આવે છે.
-  દરેક ઘરમાં માટીનો ઘડો જરૂર હોવો જોઈએ. ઘડાનુ પાણી પીવાથી બુધ અને ચંદ્રમાનો પ્રભાવ શુભ થાય છે આ ઘડાને ઘરના ઉત્તર પૂર્વ દિશામાં મુકો. 
- માટીના ઘડાથી છોડને પાણી આપો. 
- જે લોકો મંગળના ક્રોધથી પ્રભાવિત છે તેઓ કોઈપણ પેય પદાર્થ માટીના વાસણમાં જ પીવુ જોઈએ 
-માટીના વાસણમાં પાણી ભરીને ઘરની અગાશી પર પક્ષીયો માટે જરૂર મુકો. 
- માટીથી બનેલી ભગવાનની મૂર્તિને ઘરમાં લાવવાથી ઘન સંબંધી પરેશાનીઓ દૂર થઈ જાય છે.. 
- રોજ તુલસીના છોડ પાસે માટીનો દિવો પ્રગટાવો. 
- માટીથી બનેલી વસ્તુઓ કે રમકડાથી તમારો ડ્રોઈંગ રૂમ સજાવો, તેનાથી સંબંધોમાં મધુરતા આવે છે. 
- દરેક તહેવાર પર ઘરમાં માટીના દિવા પ્રગટાવો. 
- ઘરમાં માટીના વાસણ રાખવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ  વધે છે. 
-દરિદ્રતાથી મુક્તિ મેળવવા માંગો છો તો શનિવારના દિવસે માટીના નાના ઘડામાં પાણી ભરીને તેને પીપળાના ઝાડ નીચે મુકી આવો, આ ઉપાય કરવાથી દુર્ભાગ્ય દૂર થાય છે. 
- જે દંપતિને સંતાનની ઝંખના હોય તેમણે શ્રીકૃષ્ણ સામે માટીના કોડિયામાં ચાર વાટનો દિવો કરવો. સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂરી થશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

વર્ષ 2025ની સૌથી ભાગ્યશાળી 4 રાશિઓ, જેના બધા સપના સાચા થવાના છે

Numerology predictions 2025 અંક જ્યોતિષ 2025 - મૂળાંક 1 માટે જ્યોતિષ 2025

26 નવેમ્બરનું રાશિફળ - આજે આ રાશીના જાતકો માટે શુભ દિવસ

Numerology - આ 4 તારીખે જન્મેલા લોકો જ્યારે ઈચ્છે ત્યારે મેળવી શકે છે અપાર ધન અને સફળતા

Numerology- આ જન્મ તારીખે જન્મેલી છોકરીઓ વફાદાર અને કેયરિંગ હોય છે! તેના જીવનસાથીને ખૂબ પ્રેમ કરે છે

આગળનો લેખ
Show comments