Biodata Maker

ન્યુમરોલોજી દ્વારા ઘરમાં ખુશીઓ લાવો - ઘરનો કયો નંબર શુભ હોય છે અને કયો અશુભ ?

ન્યુમરોલોજી દ્વારા ઘરમાં ખુશીઓ લાવો - ઘરનો કયો નંબર શુભ હોય છે અને કયો અશુભ

Webdunia
બુધવાર, 2 સપ્ટેમ્બર 2015 (14:05 IST)
લકી નં. 1 
 
આ સૂર્યનો નંબર છે. બધા ગ્રહ આની આસપસ જ ફરે છે.  આ મહત્વપૂર્ણ અને શુભ માન્યું છે. હાઉસ નં. 10 , તો પહેલા આનો યોગ(સરવાળો)  કાઢો. 10 નંબર અનિશિચિતતા લાવે છે. આ કયારે ઉંચાઈએ લઈ જાય છે ,તો કયારેક નીચે  પછાડે છે.  ન્યુમરોલોજીના પ્રમાણે નંબર 1 માં આવતા મકાન પ્રમાણે  નંબર 19 અને મકાન નં. 1 સર્વશ્રેષ્ઠ છે, 37 અને 46 સંખ્યાનો હાઉસ નંબર પણ લકી છે. 1 નંબરનો ફ્લેટ 1,2,4, અને 7 અંકવાળા વ્યક્તિ ને સૂટ કરે છે. (જેમનો જન્માંક 1-2-4-7 હોય) 
 
દુનિયાદારીનો નં. 2
 
આ મૂડી ડિપ્રેશન અને આળસનો નંબર મનાય છે. આ નંબરનું ઘર ધાર્મિક પ્રવુતિના લોકો માટે સારુ  હોય છે. આ દુનિયાદારીનો નંબર છે. 
 
ત્યાગની નિશાની નંબર 3 
 
આ બૃહસ્પતિનો નંબર છે. 12 નંબરના ઘરથી બચવુ જોઈએ. આ નંબર ત્યાગનો દ્યોતક છે. એમાં અશુભ નંબરની સંભાવના હોય છે. 
 
કોર્ટ કચેરી કરાવે નં. 4 
 
આ કોર્ટ કચેરી સાથે સંકળાયેલો નંબર છે. આ નંબરનો ફલેટ કે મકાન લેવાથી બચવુ જોઈએ. પણ જો આવું મકાન પહેલાથી જ છે તો તેના દુષ્પ્રભાવથી બચવા માટે મકાનની સંખ્યા આગળ અંગ્રેજી વર્ણમાળાના બી, કે અથવા આર. લગાવો.
 
યાત્રા કરાવે નંબર 5 
 
આ બુધ ગ્રહનો નંબર છે. આ બહુ યાત્રા કરાવે છે.  મકાન નંબર 14ના રૂપમાં આ શુભ છે. તેમા પણ અનિશ્ચિતતા રહેલી છે. આના સારા પરિણામ માટે આ નંબરની આગળ અંગ્રેજી વર્ણમાળાનો એચ. લગાવો. 
 
કોના માટે શુભ 6 નંબર 
 
ઘરનો નંબર 15 છે તો આનો યોગ 6 હશે. આ નંબરનું ઘર 3 અને 8 નંબરના વ્યક્તિ માટે શુભ નથી. આ સંખ્યામાં આવતા હાઉસ નંબર 24, 33, 303 કે પછી 123 ને સૌથી સારો ગણ્યો છે. 15 નંબરના ઘરથી બચવુ જોઈએ. 
 
આધ્યાત્મક નંબર છે 7 
 
આને આધ્યાત્મિક નંબર ગણ્યો છે. આ નંબર 1,2,4,અને 7 નંબરના માણસોને સૂટ કરશે. ઘરનો નંબર 25 કે 34 ને સારો ગણ્યો છે. આ નંબરમાં આવતા મકાન નંબર 16થી બચવુ. આવી સ્થિતિમાં મકાનના નંબરની આગળ અંગ્રેજી વર્ણમાળાના એસ.સી અથવા એલ લગાવો. 
 
શનિનો નંબર 8 
 
આને શનિ ગ્રહનો નંબર માન્યો છે. આ કડક સ્વભાવવાળો નંબર છે. કોશિશ કરવી કે 8 અને 4 નંબરના ફલેટ નહી ખરીદવા. પણ જો કોઈના ઘરનો નંબર પહેલાથી આ હોય તો આના દુષ્પરિણામથી બચવા માટે આની આગળ અંગ્રેજી વર્ણમાળાના 'બી 'કે 'આર' લગાવો. 
 
એનર્જીથી ભરપૂર નંબર 9 
 
આ મંગળ ગ્રહનો નંબર ઉર્જાથી ભરપૂર હોય છે. પણ આ ઉર્જા નો ઉપયોગ યોગ્ય કાર્યમાં થવો જોઈએ. આને જલ્દી ક્રોધિત થનારો અને અને દુર્ઘટનાની ચપેટમાં આવનારો નંબર મનાય  છે. આ નંબર 3,6,9 નંબરના લોકોને સૂટ કરે છે. આ નંબરમાં આવનારા નંબર 45,36 અને 27 બેસ્ટ છે. મકાન નંબર 3,6,9 ને પણ સારો નંબર મનાય છે.  
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Republic Day 2026 Wishes: દિલ દિયા હૈ જાન ભી દેંગે... એ વતન તેરે લિયે...જેવા શાનદાર મેસેજથી મોકલો 26 મી જાન્યુઆરીની શુભેચ્છા

પત્નીના ફોન પર પોર્ન વીડિયો જોતો હતો પતિ, પત્નીએ રચ્યુ હત્યાનુ ષડયંત્ર

ચાર વર્ષની પુત્રી 50 સુધીની ગણતરી ન લખી શકી.. પિતાએ ગુસ્સામાં એટલુ માર્યુ કે થઈ ગયુ મોત

ભારતીય સેનાનુ સુલ્તાન, Rifle mounted Robots જોઈને દુશ્મન હિમંત હારી જશે

અમેરિકામાં ભારતીય વ્યક્તિએ પત્ની સહિત 4 લોકોને મારી ગોળી, ત્રણ બાળકો પોતાનો જીવ બચાવવા સંતાય ગયા

Show comments