Festival Posters

પોતુ ક્યારે અને કેવી રીતે લગાવવું, જાણો 5 ખાસ વાત

Webdunia
બુધવાર, 27 માર્ચ 2019 (00:07 IST)
ઘરમાં સાફ સફાઈ કરવા માટે દરેક ઘરમાં ઝાડૂ-પોતુંનો ઉપયોગ કરાય છે. આ બન્ને વસ્તુ ઘરમાં પ્રવેશ કરતી નકારાત્મક ઉર્જાને નષ્ટ કરવાના પ્રતીક છે. તેથી અમે દરરોજ ઘરની સાફ-સફાઈ જરૂર કરવી જોઈએ. હમેશા ઝાડૂ-પોતું લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. આવો જાણીએ પોતું લગાવવાથી સંબંધિત 5 
ખાસ ઉપાય...જાણો વાસ્તુ પ્રમાણે પોતું કરવાના 5 નિયમ 
1. જો તમે ઘરમાં પોતું લગાવી રહ્યા છો તો મીઠું મિક્સ કરી પોતું કરવું. આવું કરવાથી તમારા ઘરમાંથી નકારાત્મકતા દૂર થઈ જશે. ખરાબ તાકાતનો પણ 
 
તમારા પર કોઈ અસર નહી હશે. 
 
2. ઘરમાં રોજ પોતું લગાવવાથી તમારા ઘરમાં લક્ષ્મીનો નિવાસ થવા લાગે છે. 
 
3. ગુરૂવારે ઘરમાં પોતું કરવાથી દેવી લક્ષ્મી રિસાઈ જાય છે. 
 
4. પોતું લગાવતા પાણીમાં પાંચ ચમચી સમુદ્ર મીઠું મિક્સ કરવાથી જલ્દી સકારાત્મક અસર જોવા મળે છે અને નકારાત્મક ઉર્જાને ઓછું કરાઈ શકે છે. 
 
5. ઘરમાં દરરોજ મીઠું મિક્સ પાણીથી પોતું લગાવવું શુભ ગણાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Delhi Blast- i20 કારના પહેલાના માલિકની ઓળખ થઈ ગઈ છે, અને પોલીસે સલમાનની અટકાયત કરી છે.

પાકિસ્તાન થી હાલ સૌથી મોટા સમાચાર, ઈસ્લામાબાદ હાઈકોર્ટે પાસે જોરદાર બ્લાસ્ટ

ચાર દિવસમાં ચાર ડોક્ટરોની ધરપકડ, દેશમાં 2,500 કિલો વિસ્ફોટકો સાથે આતંક મચાવવાનું કાવતરું ઘડતા

એક માણસ ચાલતી ટ્રેનમાં શેમ્પૂ લગાવીને નહાવા લાગ્યો, જેનાથી મુસાફરો પરેશાન થઈ ગયા, અને હવે RPF તેની પાછળ પડી ગયું છે.

LalQila: દિલ્હી બ્લાસ્ટ પર પીએમ મોદીનુ સખત એલાન, શુ ફરી થશે ઓપરેશન સિંદૂર ? પાકિસ્તાનમાં 'અરાજકતા'

આગળનો લેખ
Show comments