Webdunia - Bharat's app for daily news and videos

Install App

vastu tips - કિચનમાં પૂજા સ્થળ શુભ નહી

Webdunia
મંગળવાર, 3 મે 2016 (13:41 IST)
જ્યારે કોઈ માણસ ઘર બનાવે છે.કે ઘરના નવીનીકરણ  કરે છે તેના ઘર વાસ્તુ મુજબ બને. એના માટે ચાર વાતોના ધ્યાન ખાસ રૂપથી રખાય છે કે ઘરમાં પૂજાના સ્થાના ઈશાન કોણમાં , રસોઈ ઘર આગ્નેય કોણમાં , માસ્ટર બેડરૂમ નૈત્રૃત્વ ખૂણામાં અને છોકરીઓ અને મેહમાનોના રોમ વાય્વય ખૂણામાં હોવા જોઈએ. જો આ ચાર યોગ્ય જગ્યાએ બની જાય તો સમઝી લોકે મકાન વાસ્તુ સિદ્ધાંતોના અનુરૂપ જ બનયું છે.કોઈ ઘરમાં જો એમાંથી કોઈ એક પણ યોગ્ય જ્ગ્યા ન હોય તો વાસ્તુ મુજબ ઘરને દોષપૂર્ણ ગણાય છે. 
 
ઘરમાં કિચન(રસોડું)મહ્ત્વપૂર્ણ છે. ઘરની ગૃહિણીના કિચનથી ખાસ સંબંધ રહે છે. ગૃહણિઓ  હમેશા આ વાતના ખ્યાલ રાખે છે કે , એના કિચન આગ્નેય કોણ  માં હોય અને એવું ન હોય તો કોઈ પણ પરેશાનીના કારણ કિચન વાસ્તુદોષ પૂર્ણ થવાના ગણાય , જે ઉચિત નથી. 

 આ સહી છે કે ઘરના આગ્નેય ખૂણામાં કિચનના સ્થાન સર્વોત્તમ છે પર જો સંક્ય હોય તો એને કોઈ બીજા સ્થાને બનાવી શકો છો. 
 
* આગ્નેય ખૂણા- કિચનની આ સ્થિતિ ખૂબ શુભ હોય છે. આગ્નેય કોણમાં કિચન હોવાથી ઘરની મકિલાઓ ખુશ રહે છે. ઘરમાં સમસ્ત પ્રકારના સુખ રહે છે. 
 
* દક્ષિણ દિશા - આ દિશામાં રસોડું હોવાથી પરિવારની માનસિક અશાંતિ બની રહે છે. ઘરના માલિકને ક્રોધ આવે છે અને એના સ્વાસ્થય સાધારણ રહે છે. 
 
*નૈત્રૃત્ય કોણ - જે ઘરમાં કિચન દક્ષિણ કે નૈત્રૃત્ય કોણમાં હોય છે એ ઘરના માલકિન ઉર્જાથી ભરપૂર ઉત્સાહિત અને રોમાંટિક મિજાજની હોય છે. 
 
* પશ્ચિમ દિશા- જે ઘરમાં કિચન પશ્ચિમ દિશામાં હોય છે. તે ઘરના બધા કાર્ય ઘરની માલકિન જુએ છે.  એ એમની વહુ-દીકરીથી ઘણી ખુશ હોય છે. ઘરની બધી મહિલા સભ્યમાં આપસી તાલમેલ સારું હોય છે , પરંતુ ખાનદાનની બર્બાદી જરૂર થાય છે. 
 
* વાયવ્ય કોણ - જે ઘરના કિચન વાયવ્ય કોણમાં હોય છે , એના મુખિયા રોમાંટિક હોય છે એની ઘણી મહિલા મિત્ર હોય છે , પણ દીકરીને ગર્ભાશયની સમસ્યા અને ક્યારે-ક્યારે બદનામી પણ હોય છે. 
 
* ઉત્તર દિશા- જે ઘરમાં કિચનમાં હોય છે , તે મહિલાઓ ખૂબ બુદ્ધિમાન અને સ્નેહશીલ હોય છે . તે પરિવારના પુરૂષ સરળતાથી પોતાના કારોબાર કરે છે અને એમને ધનાર્જયમાં સફળતા મળે છે.  
 
ઈશાન કોણ : ઈશાન કોણમાં કિચન હોવાથી પરિવારના સભ્યોને સામાન્ય સફળતા મળે છે. પરિવારના વૃદ્ધ મહિલા પત્ની , મોટી દીકરી કે મોટી વહુ ધાર્મિક પ્રવૃતિની હોય છે , પરંતુ ઘરમાં કલેશ પણ થાય છે. 
 
પૂર્વ દિશા- જે ઘરમાં પૂર્વ દિશામાં કિચન હોય છે , એમની આવક સારી હોય છે . ઘરની બધી જવાબદારે પત્ની પાસે હોય છે . પત્નીની  ખુશિઓમાં કમી રહે છે. સાથે તેને પિત્ત ગર્ભાશય સ્નાયુ તંત્ર વગેરેથી સંબંધિત રોગ થવાની શકયતા રહે છે. 
 
* જે ઘરમાં રસોડાની અંદર જ સ્ટોર હોય તો ગૃહસ્વામીને એમની નોકરી કે વ્યાપારમાં ઘણી મુશેકેલીઓના સામનો કરવું પડે છે. આ મુશ્કેલીઓથે બચાવ માટે કિચન અને સ્ટોર રૂમ જુદા-જુદા બનાવા જોઈએ. 
 
* કિચન કે બાથરૂમને કે સીધમાં પણ નહી હોવા જોઈએ. . એવા ઘરમાં રહેતા લોકોના જીવન ખૂબ મુશેક્લીઓના સામનો કરવું પડે છે. સ્વાસ્થય પણ ઠીક નહી રહે છે . એવા ઘરની કન્યાઓના જીવનમાં અશાંતિ રહે છે. 
 
* કિચનમાં પૂજા સ્થાન બનાવા પણ શુભ નહી હોય છે. જે ઘરમાં કિચનના અંદર જ પૂજા  સ્થાન હોય છે . એમાં રહેતા લોકો ગરમ મગજના હોય છે.પરિવારના કોઈ સભ્યને રક્ત સંબંધી શિકાયત પણ થઈ શકે છે. 
 
* ઘરના મુખ્ય દ્વારને ઠીક સામે કિચન નહી બનાવું જોઈએ. મુખ્ય દ્બારના સામે કિચન ગૃહસ્વામીના ભાઈ માટે અશુભ હોય છે. 
 
* જો કિચન ભૂમિગત પાણીની ટાંકી સાથે કૂવા સાથે હોય તો ભાઈઓમાં મતભેદ રહે છે. ઘરના સ્વામીને ધન કમાવવા માટે ખૂબ યાત્રાઓ કરવી પડે છે. 
 
* ઘરની બૈઠક રૂમના સામે કિચન હોવું પણ અશુભ હોય છે. એવા સંબંધીઓના મધ્ય શત્રુતા રહે છે અને બાળકોને શિક્ષા મેળવવામાં મુશ્કેલીઓ આવે છે. 
 
* જે ઘરમાં રસોડા કિચન મુખ્ય દ્વારથી સંકળાયેલા હોય , ત્યાં પ્રારંભમાં પતિ પત્નીના મધ્યે બહુ પ્રેમ રહે છે ઘરના વાતાવરણ પણ સૌહાર્ધપૂર્ણ રહે છે. પણ થોડા  સમય પછી આપસી મતભેદ થવા લાગે છે. 
 
અનુભવથી જાણયા છે કે જે ઘરમાં કિચનમાં ભોજન બનાવવાના સાધન જેમ કે ગૈસ સ્ટોવ , માઈક્રોવેવ વગેરે એક થી વધારે હોય છે , એને આવકના સાધન પણ એક થી વધારે હોય છે.  એવા પરિવારના બધા સભ્યોને એક સમય સાથે બેસીને ભોજન કરવું જોઈએ. આવું કરવાથી આપસી સંબંધ મજબૂર હોય છે અને સાથે મળીને રહેવાની ભાવના થાય છે. 
 
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને કરા સાથે વરસાદ જુઓ Video

અમદાવાદના એસજી હાઈવે પર હીટ એન્ડ રનની ઘટનાઃ ઈકો ચાલકે અડફેટે લેતા યુવકનું મોત

રાજકોટમાં સમયસર પગાર નહીં થતાં સિટીબસનાં ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા

અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બ ઉડાવી દેવાની મળી ધમકી

ગુજરાતમાં 7 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે, 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે

9 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાઈબાબાની કૃપા, મળશે ખુશીના સમાચાર

ઘરનો મુખ્ય દરવાજો ખોલતા દેખાય આ 7 વસ્તુઓ તો ઘરમાં ઉભો થઈ શકે છે વાસ્તુ દોષ

8 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે અચાનક ખુશીના સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

આગળનો લેખ
Show comments