Webdunia - Bharat's app for daily news and videos

Install App

બેઠક ખંડ (ડ્રોઇંગરૂમ)

સુધિર પિમ્પલે
રવિવાર, 3 જૂન 2007 (09:55 IST)
ડ્રોઇંગરૂમ કે બેઠકખંડએ એવું સ્થાન છે જે જગ્યાએ ઘરના સભ્યો અને આવનાર મહેમાન, વાતો અને ચર્ચા કરવામાં વધારે સમય પસાર કરે છે. આ સંબંધી પણ નિર્માણના નિયમોનું પાલન જરૂરી છે. વાસ્તુશાત્રના નિયમ પ્રમાણે દક્ષિણ દિશા તરફના ઓરડા નાના અને ઉત્તર દિશા તરફના ઓરડા મોટા રાખવા જોઇએ.

બેઠકખંડ ઉત્તરદિશા તરફ રાખવો તે ફાયદાકારક નિવડે છે. બેઠકખંડની ફ્લોરીંગનો ઢળાવ પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ હોવો જોઇએ. શક્ય હોય ત્યાં સુધી બેઠકખંડનો દરવાજો અગ્નિ અથવા નૈરૂત્યખૂણા તરફ ન રાખવો જોઇએ.

દ્વાર પૂર્વ અથવા ઉત્તર તરફ દરવાજો રાખવો અત્યંત શુભ માનવામાં આવે છે. બેઠકખંડમાં ફર્નિચર અથવા વજનદાર વસ્તુઓ પશ્વિમ દિશા તરફ રાખવી જોઇએ. ટી.વી ઇશાનખૂણાની તુલનામાં વાયવ્યખૂણામાં રાખવું વધુ લાભકારી રહેશે. ટેલીફોનને નૈરૂત્ય કે વાયવ્યખૂણામાં ન રાખતાં પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવો જોઇએ. બેઠકખંડની દિવાલ અને ટાઇલ્સનો રંગ પીળો, વાદળી અથવા લીલો રાખવો જોઇએ. શક્ય હોય ત્‍યાં સુધી હોય કાળો કે લાલ રંગ ન રાખવો.

છત પર લગાવેલ ઝૂમર મધ્યમાં ન રાખતાં થોડુ પશ્વિમ દિશા તરફ રાખવું જોઇએ. કારણ કે ઝૂમરનું વજન, ગુરૂત્વાકર્ષણ બળના કારણે બેઠકના મધ્યભાગમાં સ્થિત બ્રહ્મસ્થાન પર પડવાની સંભાવના રહે છે.

બેઠકનુ ફર્નિચર ગોળ, ત્રિકોણ, અંડાકાર, કે ષટ્કોણની તુલનામાં ચોરસ કે લંબચોરસ હોય તો વધારે ફાયદાકારક છે. સ્થાનભાવમાં જો ફર્નિચર ઉત્તર દિશા તરફ રાખવુ પડે તો ફ્લોરિંગને અડાડીને ન રાખવુ. કૂલરને પશ્વિમ દિશા તરફ રાખવુ જોઇએ, અગ્નિ દિશા તરફ નહીં.

બેઠકખંડમાંથી દાદરો નિકળતો હોય તો તેને દક્ષિણ, પશ્વિમ, કે નૈરૂત્યખૂણા માં રાખવો જોઇએ.

ભાવાનુવાદ - કર્નલ કુમાર દુષ્‍યંત

જરૂર વાંચો

Daily Rashifal 18 December - આજે મુશ્કેલી ભર્યો રહેશે આ રાશિવાળા નો દિવસ

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

વધુ જુઓ..

નવીનતમ

Vastu Tips: વર્ષ 2025 ના પહેલા અઠવાડિયામાં કરો આ વાસ્તુ ઉપાય, આખુ વર્ષ મળશે લાભ, ઘરમાં રહેશે પોઝિટિવ એનર્જી

Lal Kitab Rashifal 2025: મીન રાશી 2025 નું લાલ કિતાબ મુજબ રાશિફળ, ઉપાય, લકી નંબર | Pisces 2025

Lal Kitab Rashifal 2025: કુંભ રાશી 2025 નું લાલ કિતાબ મુજબ રાશિફળ, ઉપાય, લકી નંબર | Aquarius 2025

Lal Kitab Rashifal 2025: મકર રાશી 2025 નું લાલ કિતાબ મુજબ રાશિફળ, ઉપાય, લકી નંબર | Capricorn 2025

Lal Kitab Rashifal 2025: ધનુ રાશી 2025 નું લાલ કિતાબ મુજબ રાશિફળ, ઉપાય અને લકી નંબર | Sagittarius 2025

Show comments