Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિશા અને તમારૂ સ્વાસ્થ્ય

Webdunia
N.D
પુર્વ : પુર્વ દિશા પિતૃઓનું સ્થાન છે અને પુરૂષ-સંતાનની ઉત્પત્તિનો સ્ત્રોત છે. એટલા માટે આ દિશામાં કોઈ પણ અવરોધ ન હોવો જોઈએ. આ દિશામાં કોઈ પણ અવરોધ હોય તો પિતૃઓ નારાજ થઈ જાય છે અને પુરૂષ-સંતાન ઉત્પત્તિ રોકાઈ જાય છે.

અગ્નિ ખુણો : અગ્નિ ખુણો સ્વાસ્થ્યનું પ્રતિક છે. આ દિશામાં દોષ આવવા પર ત્યાંના રહેવાસીઓનું સ્વાસ્થ્ય બગડી જાય છે.

દક્ષિણ : દક્ષિણ દિશા સુખ સંપન્નતાનો સ્ત્રોત છે. આ દિશા કોઈ પણ દોષ વિનાની રહે છે તો ઘરમાં કાયમ સુખ-શાંતિ જળવાઈ રહે છે અને પાક પણ સારો થાય છે.

નૈઋત્ય ખુણો : વ્યવહાર અને ચરિત્રના વિકાસ માટે નૈઋત્ય ખુણાનો નિર્દેશ હોવો જરૂરી છે. આ દિશા લાંબુ જીવન અને મોતના કારણ માટે પણ જવાબદાર છે. સારા સ્વાસ્થ્ય, દીર્ધ જીવન અને વ્યાવહારિક કુશળતા માટે નૈઋત્ય ખુણો યોગ્ય હોવો જરૂરી છે.

પશ્ચિમ : પશ્ચિમ દિશાનું સ્વાસ્થ્ય, સંપન્નતા, નામ અને યશ માટે નિર્દેશ હોવો જરૂરી છે.

વાયવ્ય ખુણો : આમાં વ્યાપાર, મિત્રતા અને શત્રુતામાં પરિવર્તનનો સ્ત્રોત સંતાયેલ છે.

ઉત્તર દિશા : ઉત્તર દિશા માતૃનું સ્થળ છે. આ દિશા નિર્દેશ થવા પર કન્યા-સંતાનની ઉત્પત્તિ થાય છે. આ દિશામાં કોઈ પણ પ્રકારનો દોષ ન આવવો જોઈએ.

ઈશાન ખુણો : સ્વાસ્થ્ય, વંશવૃદ્ધિ, સંપત્તિ અને સંપન્નતા માટે ઈશાન કોઈ પણ પ્રકારના દોષ વિનાનો હોવો જરૂરી છે.

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Show comments