Webdunia - Bharat's app for daily news and videos

Install App

વસંત પંચમી પર કરો આ સરળ ઉપાય, દરેક કામમાં મળશે સફળતા

Webdunia
મંગળવાર, 31 જાન્યુઆરી 2017 (14:00 IST)
ધર્મ ગ્રંથ મુજબ માઘ માસના શુક્લ પક્ષની પંચમીને વસંત પંચમીનો પર્વ ઉજવાય છે. આ દિવસ મુખ્ય રૂપથી જ્ઞાન અને સંગીતની દેવી માતા સરસ્વતીની પૂજા કરાય છે. આ સમયે આ પર્વ 1 ફેબ્રુઆરી બુધવારે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, આ દિવસ જો રાસ્ગિ મુજબ કેટલાક ઉપાય કરાય તો માતા સરસ્વતીની કૃપા થઈ શકે છે અને દરેક કામમાં સફળતા મળે છે. રાશિ મુજબ ઉપાય જાણવા માટે આ જુઓ 

 

મેષ રાશિ- આ રાશિના લોકો વિદ્યા અને બુદ્ધિ માટે વિશ્વવિજય સરસ્વતી કવચનો પાઠ કરો. તેનાથી લાભ થશે.
 

વૃષ રાશિ- માતા સરસ્વતીને સફેદ ફૂલ ચઢાવો અને સફેદ ચંદનન ઓ તિલક લગાડો. 

મિથુન રાશિ- દેવી સરસ્વતીને ખીર કે પીળા રંગની મિઠાઈનો પ્રસદ ચઢાવો. 
 

કર્ક રાશિ- દેવી સરસ્વતીને કેસરિયા ભાત(પીળા ચોખા)નો ભોગ લગાડો. 

સિંહ રાશિ- તમે આ દિવસે ગાયત્રી મંત્રનો જાપ કરો. ફાયદા થશે. 
 

કન્યા રાશિ- ગરીબ બાળકોને ચોપડી, પેંસિલ સ્કૂલ બેગ વગેરે દાન કરો. 

તુલા રાશિ- બ્રાહ્મણોને સફેદ કપડા જેમ કે ધોતી કુર્તા વગેરે દાન કરો. 

વૃશ્ચિક રાશિ- સફેદ ફૂલોથી માતા સરસ્વતીની પૂજા કરો, ખાસ લાભ થશે. 

ધનુ રાશિ- દેવી સરસ્વતીને સફેદ ચંદન ચઢાવો અને પોતે પણ તિલક લગાડો. 
 

મકર રાશિ- ગરીબોને સફેદ અનાજ જેવા ચોખા, લોટ દાન કરો. 

કુંભ રાશિ- દેવી સરસ્વતીને મંત્રોનો જાપ સફેદ ચંદનની માળાથી કરો. 
 

મીન રાશિ- કુવારી કન્યાઓને પીળા રંગમા કપડા અને ફળ વગેરે ભેંટ કરવું. 

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments