Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેસરિયા કલાકંદ

Webdunia
સામગ્રી  - 2 લીટર દૂધ, 3 નારંગી, 1 કપ ખાંડ, 1-1 ટી સ્પૂન ફટકડીનો પાવડર અને ઈલાયચી પાવડર. ચપટી કેસર. કતરેલો સુકો મેવો, ઓરેંજ એસેંસ 4 ટીપા. 

બનાવવાની રી ત - દૂધને અડધુ રહે ત્યાં સુધી ઉકાળો, ફટકડી નાખો, ઉકાળવા પર ખાંડ ભેળવો અને માવા જેવુ ઘાટ્ટુ થતા સુધી ઉકાળો. નારંગીને છોલીને તેના ઝીણા ટુકડા કરીને તેમાં ભેળવો. હવે કેસર, ઈલાયચી અને એસેંસ ભેળવો અને મનપસંદ આકારના કલાકંદ રોલ, ચોરસ, ગોળ બનાવો. ફ્રિજમાં મુકો અને ઠંડુ જ સર્વ કરો.
વધુ જુઓ..

જરૂર વાંચો

Chiffon Saree Styling Tips : શિફોન સાડીમાં સુંદર દેખાવાના ટિપ્સ

Winter solstice Day 2024: 21મી ડિસેમ્બર છે વર્ષનો સૌથી ટૂંકો દિવસ, જાણો વૈજ્ઞાનિક કારણ

સુરતના પ્રખ્યાત રસાવાળા ખમણ બનાવાની રીત

શિયાળામાં રોજ ખાવ 2 ઈંડા, શરીરની આ ગંભીર સમસ્યાઓ થશે ગાયબ, જાણી લો ક્યારે ખાશો ?

Kumbhakarna sleep - કુંભકર્ણની ઉંઘ

વધુ જુઓ..

નવીનતમ

Tulsi Aarti- તુલસી માની આરતી

Christmas Songs - જિંગલ બેલ ગીત નાતાલ સાથે ક્યારે સંકળાયુ હતું?

Who is Santa Claus: શુ તમે જાણો છો કોણ છે સાન્તાક્લોઝ અને શુ છે તેમની સ્ટોરી ?

Christmas decorations ideas ક્રિસમસ ટ્રીને આ 5 અનોખી રીતે સજાવો

Sankashti Chaturthi Upay: સુખ અને સૌભાગ્ય પ્રાપ્તિ માટે આજે સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ઉપાય, ભગવાન ગણેશ આપશે આશિર્વાદ

Show comments