Webdunia - Bharat's app for daily news and videos

Install App

Valentine Day jokes - વેલેંટાઈન સ્પેશ્યલ જોક્સ

Webdunia
છોકરો - જાનૂ વેલેંટાઈન પર તારુ નામ હાથ પર લખુ કે દિલ પર ?
છોકરી - આડુ અવળુ કેમ લખે છે, સાચો પ્રેમ હોય તો લખ મારુ નામ મિલકતના દસ્તાવેજ પર.

 

* * * * * * * *

 

છગને એ વેલેંટાઈનના દિવસે કોલેજમાં છોકરીને કહ્યુ - આઈ લવ યુ છોકરી - હું હમણા સર ને જઈને કહુ છુ. મગન  - ઓય.. ગાંડી થઈ ગઈ છે કે શુ.... એ તો પરણેલો છે.. મને બોલ મને... !

 

* * * * * * * *


છગનની પત્ની વેલેંટાઈનના દિવસે બહાર જવા માટે શોર્ટ ડ્રેસ પહેરીને બોલી - હું હવે એકદમ યંગ લાગુ છુ ને!! મગન -આ પણ કાઢી નાખીશ તો એકદમ ન્યુ બોર્ન બેબી લાગી શ.

 

* * * * * * * *


વેલેંટાઈન પર છોકરીઓનો મંત્ર ભોળાને છેતરવો, હેન્ડસમ સાથે મોજમજા, ચાર્મિંગ સાથે મિત્રતા ઈન્ટેલિજેન્ટ સાથે સંપર્ક, વિશ્વાસપાત્ર સાથે પ્રેમ, લગ્ન શ્રીમંત સાથે કરવા

 

* * * * * * * *


વેલેંટાઈન પર પ્રેમિકાએ પ્રેમીને શરમાતા પૂછ્યુ - તને કેવી પત્ની જોઈએ ? પ્રેમી- બિલકુલ ચાંદ જેવી, જે રાત્રે આવે અને સવારે જતી રહ ે.

 

* * * * * * * *


વેલેંટાઈન પર પત્ની- તમે કેટલો પ્રેમ કરો છો ? પતિ-શારજહાઁ જેટલો પત્ની-મરી ગયા પછી તાજમહેલ બનાવશો ?પતિ-હું જમીન પણ લઈ ચુક્યો છુ ગાંડી....મોડુ તો તુ કરી રહી છે

 

* * * * * * * *

 

વેલેંટાઈન પર પ્રેમિકા-તુ આજથી જુગાર રમવાનું છોડી દે. પ્રેમી-આ તો મોટા લોકોનો શોખ છે. દ્રોપદીનો પતિ જુગાર રમ્યો હતો.પ્રેમિકા-દ્રોપદીના પાંચ હતા મારા બે ચાલશે ને

 

 

* * * * * * * *

 

છોકરી બોયફ્રેંડને-વેલેંટાઈનના દિવસે તુ મને શુ ગિફ્ટ આપીશ? છોકરો-તુ જે માંગે તે. છોકરી-તો મને પેલા ફરારી ચલાવનાર છોકરા સાથે દોસ્તી કરાવી આપ.

 

* * * * * * * *


છગને  વેલેંટાઈન પાર્ટીમાં એક છોકરીને આઈ લવ યુ કહ્યુ. છોકરીએ થપ્પડ મારી અને બોલી : બોલ શુ બોલ્યો? છગન બોલ્યો..જ્યારે સાંભળ્યુ જ નથી તો થપ્પડ કેમ મારી

 

* * * * * * * *

 

વેલેંટાઈન ટિપ્સ આપતા બાયોલોજી શિક્ષક-જો છોકરીને અસ્થમા એટેક આવે તો તમારા હોઠ દ્વારા શ્વાસ આપો વિદ્યાર્થી-એ તો ઠીક છે પણ તેને અસ્થમા એટેક આવે એ માટે શુ કરવુ

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આગળનો લેખ
Show comments