Biodata Maker

Hug Day 2024- માત્ર દૂરી જ નહી મટે, Hug કરવાના આરોગ્યને હોય છે આ 6 ફાયદા

Webdunia
રવિવાર, 11 ફેબ્રુઆરી 2024 (18:11 IST)
Hug Day - હગ ડે તમારા જીવનમાં રોમાંસ ભરવાની શરૂઆત હોય છે. તેનો અર્થ એક બીજાને નજીક આવવું જ નહી પણ તેનાથી આરોગ્યને પણ તેનાથી આરોગ્યને પણ ઘણા ફાયદા હોય છે. થોડા સમય પહેલા વૈજ્ઞાનિકોએ પણ આ વાત બોલી હતી. 
 
આ શોધમાં સામે આવ્યું કે જે લોકો એક બીજાને ગળે લગાવે છે તેની શારીરિક અને માનસિક આરોગ્ય ખૂબ સારી રહે છે. આ જ નહી આ કારણથી લોકોના તનાવ પણ ઓછું હોય છે. 
 
Hug ના 6 ફાયદા 
- ઘણા શોધોમાં ખબર પડી છે કે હગ કરવાથી મૂડ સારું હોય છે. તેના કારણે સેરોટોનિન નામનો હાર્મોન જેનાથી તમે ખુશ અનુભવો છો. 
- હગ કરવાથી પ્રેમ વધે છે. સામાન્ય રીતે હગ કરવાને લઈને આ માનવું છે કે એક બીજાથી પ્રેમ રાખનાર લોકો જ ગળે મળે છે. આ વાત સાચી છે પણ આ ફેક્ટ 
 
આટલું સાચું  છે કે હગ કરવાથી પ્રેમ વધે છે. 
- તેનાથી તમે એક બીજાને સારી રીતે સમજીએ છે. તમારા દિલવી વાત શેયર કરે છે. 
- એક શોધ પ્રમાણે આ વાત ખબર પડી છે કે હગ કરવાથી અમારા શરીરના લોહીમાં એક હાર્મોન ઑક્સિટોનના સ્ત્રાવ હોય છે. જે અમારા વધેલા રક્તચાપમાં કમી લાવે છે. જેના કારણે અમે તનાવ અને ગભરાહટથી બચ્યા રહે છે અને અમારી મગજની શક્તિ એટલે કે યાદશકતિ વધે છે. 
- બે પ્રેમ કરનાર માટે આ ખૂબ જરૂરી છે કે તે એક બીજા પર વિશ્વાસ કરતા હોય. તેથી હગ ડે અમે અવસર આપે છે કે અમે આ દિવસ અમારા ચાહકોને ગળા લગાવીને તેમાં પોતાના પ્રત્યે વિશ્વાસ કરીએ. 
- જ્યારે અમે કોઈને ગળા ભેટીએ છે તો અમે એક પ્રકારની સુરક્ષાના અનુભવ કરી છે એવું લાગે છે કે જેમ તે માણસ અમારી સુરક્ષામાં હાજર છે અને જરૂરત પડાતા પર હમેશા અમારો સાથ આપશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું અંપાયરની ભૂલથી મળી બુમરાહને 100 મી વિકેટ ? નો બોલ પર મચી બબાલ

જેલમાં બંધ ખેડૂતોને મળી શક્યા નહીં કેજરીવાલ, AAP કન્વીનરે ગુજરાતની BJP સરકારને તાનાશાહ બતાવી

IND vs SA Highlights: ભારતે સાઉથ આફ્રિકાને 101 રનથી હરાવ્યું, ભારતીય બોલરોએ કર્યું શાનદાર પ્રદર્શન

લસણ-ડુંગળીએ પતિ-પત્ની વચ્ચે કરાવ્યા છૂટાછેડા, અમદાવાદનો અનોખો કેસ

સોનિયા ગાંધીને કોર્ટનો મોટો ઝટકો, નાગરિકતા કેસમાં નોટિસ જારી

વધુ જુઓ..

ધર્મ

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

આગળનો લેખ
Show comments