Dharma Sangrah

Happy Chocolate Day- એ દિલબર તને મનાવવા માટે મે.. ચોકલેટનો આખું ડિબ્બો મંગાવ્યું છે

Webdunia
સોમવાર, 9 ફેબ્રુઆરી 2026 (00:39 IST)
- એ દિલબર તને મનાવવા માટે મે..
ચોકલેટનો આખું ડિબ્બ્લો મંગાવ્યું છે.
- લવ કે હાર્ટના શેપને ચોકલેટ આપો.
- ચૉકલેટ કેક કે પેસ્ટ્રી પણ આપી શકો છો.
 
- તમે ચૉકલેટ પર તમારા દિલની વાત લખીને પણ સંદેશ આપી શકો છો.
- ચોકલેટ ખવડાવવી જ નહી પણ તમે ગર્લફ્રેંડ માટે બ્યૂટી પાર્લરમાં ચૉકલેટ મસાજ કેવું રહેશે... પરિણીત લોકો માટે આ ખૂબ યાદગાર રહેશે..

મારા દિલની ધડકન છે તુ 
પર્કના ચોકલેટનુ રેપર છે તુ 
રહેજે હંમેશા આમ જ મારી સાથે 
કારણ કે મારી ફેવરેટ ચોકલેટ છે તુ 
 
હેપી ચોકલેટ ડે 
 
નાનકડી દુનિયામાં થઈ જઈએ ગુમ ... 
જ્યા હોય ફક્ત... એક ચોકલેટ અને હુ અને તુ 
 
હેપી ચોકલેટ ડે 
 
બોલાવ્યા વગર જ તુ મને સાથે અનુભવીશ 
વચન આપ તુ દોસ્તી નિભાવિશ 
મતલબ એ નથી કે રોજ યાદ કરવુ 
બસ યાદ રાખજે એ સમયે 
જ્યારે એકલી એકલી ચોકલેટ ખાઈશ  
 
હેપી ચોકલેટ ડે 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ચાંદીના ભાવ ફરી એકવાર ઝડપથી ઘટ્યા, 28,000નો ઘટાડો.

એપ્રિલથી આ 10 ટ્રેનોમાં મુસાફરી સસ્તી થશે! જાણો ભાડામાં તમે કેટલી બચત કરશો?

દેશમાં બે પશ્ચિમી વિક્ષેપ સક્રિય, હવામાનમાં ફેરફાર, ઠંડી, તેજ પવનો શિયાળાને વધુ તીવ્ર બનાવે છે

મલેશિયાથી પાકિસ્તાનને પીએમ મોદીનો કડક સંદેશ: "આતંકવાદ પર ભારતનો સંદેશ સ્પષ્ટ છે, કોઈ સમાધાન નહીં."

સૂરજકુંડ મેળામાં મોટો અકસ્માત: ઝુલા તૂટી પડ્યા, અનેક લોકો ઘાયલ થયા, અંધાધૂંધી મચી ગઈ

વધુ જુઓ..

ધર્મ

Bhanu Saptami 2026: ભાનુ સપ્તમી પર આ રીતે કરો ભગવાન સૂર્યદેવની પૂજા, જાણો શુભ મુહૂર્ત અને મંત્ર

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

સહજાનંદ સ્વામી/સ્વામિનારાયણ ભગવાન : ધર્મ, સંયમ અને સમાજસુધારાનો પ્રકાશસ્તંભ

Shaniwar Na Upay: ચિત્રા નક્ષત્ર અને શનિવારનો શુભ સંયોગ, આ ખાસ ઉપાયો કરવાથી જીવનની દરેક સમસ્યા થશે દૂર

શનિ ચાલીસા - shani chalisa gujarati

આગળનો લેખ
Show comments