Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ 5 રાશિઓની યુવતીઓ પ્રેમમાં આપે છે દગો, ભૂલથી પણ ન કરશો તેમની સાથે એકરાર

Valentines day 2025
Webdunia
બુધવાર, 12 ફેબ્રુઆરી 2025 (15:11 IST)
Valentines day 2025:વેલેંટાઈન ડે વીક (Valentines day 2025) ચાલી રહ્યુ છે, અને આજે આ વીકનો ખાસ દિવસ એટલે કે હગ ડે છે. ખૂબ ઓછા લોકો એવા હશે જેમણે જીવનમાં કોઈને પ્રેમ ન થયો હોય. કોઈને આ પ્રેમમાં સફળતા મળી તો કોઈને મળ્યો દગો. હવે પ્રેમના દિવસો ચાલી રહ્યા છે તો આ ખાસ અવસર પર અમે તમને એ રાશિની યુવતીઓ વિશે બતાવી રહ્યા છીએ જે મોટેભાગે દગો આપે છે.  જ્યોતિષશાસ્ત્રમાં પણ આવી રાશિઓની યુવતીઓ વિશે બતાવ્યુ છે જેના પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ છે.  જો વેલેન્ટાઈન ડે ના અવસર પર તમે પણ કોઈને તમારા પ્રેમનો એકરાર કરવાના છો તો પહેલા જાણી લો એ યુવતીઓ વિશે...   
 
1. મિથુન રાશિ - જ્યોતિષ મુજબ મિથુન રાશિની યુવતીઓ પ્રેમમાં સૌથી વધુ દગો આપે છે. એ મતલબ માટે મિત્રો અને સંબંધ બનાવે છે. આ રાશિની યુવતીઓ ક્યારેય પણ રિલેશનશિપમાં સીરિયસ નથી હોતી. એવુ કહેવાય છે કે આવી મહિલાઓ થોડી જેલસ સ્વભાવની પણ હોય છે 
 
2. કર્ક રાશિ - એવુ કહેવાય છે કે કર્ક રાશિની યુવતીઓ પણ સંબંધોના મામલે ખૂબ સારી નથી હોતી. તે પોતાનુ કામ કાઢવા માટે બીજા સાથે દોસ્તી કરે છે અને સ્વભાવની મૂડી હોય છે. તેમને ક્યારે કંઈ વાત ખરાબ લાગી જાય એ કહી શકાતુ નથી. 
 
3. વૃશ્ચિક રાશિ - જ્યોતિષ મુજબ વૃશ્ચિક રાશિની યુવતીઓ પર પણ જલ્દી વિશ્વાસ નથી કરી શકાતો. આ રાશિની યુવતીઓ સુંદર હોય છે. પણ તમે તેમની સુંદરતા પર ન જશો કારણ કે આ રાશિની યુવઈઓ દગાબાજ હોય છે. આ રાશિની યુવતીઓ વિશે કહેવાય છે કે તે ડબલ પર્સનાલિટીવાળી હોય છે.. 
 
4. મકર રાશિ -  વેલેન્ટાઇન ડે નિમિત્તે, એ પણ જાણી લો કે મકર રાશિની છોકરીઓ દગો આપવામા નિષ્ણાત હોય છે. આવી છોકરીઓ સાથે આગળ વધતા પહેલા, કૃપા કરીને એક વાર વિચારો. આ રાશિની છોકરીઓ સ્વભાવે થોડી જીદ્દી હોય છે.
 
5. મીન રાશિ - મીન રાશિની છોકરીઓ સીધીસાદી કહેવાય છે, પરંતુ તેમની સાથેના સંબંધો બહુ સફળ નથી હોતા. એવું કહેવાય છે કે આ રાશિની છોકરીઓ શરૂઆતમાં પોતાના જીવનસાથી સાથે સારો સંબંધ જાળવી રાખે છે, પરંતુ પછીથી તે મુશ્કેલ બની જાય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Gudi Padwa 2025: હિંદુ નવવર્ષ ને ગુડી પડવા કેમ કહે છે ? ઘરના આંગણમાં કેમ બાંધવામાં આવે છે ગુડી ? જાણો ગુડીની પૂજા વિધિ

Chaitra Navratri 2025 - ચૈત્રી નવરાત્રિનું મહત્વ અને તેની દંતકથા

Navratri Beej mantra- 9 દેવીઓની 9 દિવસ પૂજા માટે 9 બીજ મંત્ર

ચૈત્ર નવરાત્રીમાં તમારી રાશિ મુજબ કરો આ ખાસ ઉપાય, ગ્રહ દોષ થશે દૂર અને ઘરમાં ઘનનાં ભરાશે ભંડાર

Guruwar Rules- શું ગુરૂવારે ન ખાવી જોઈએ ખિચડી

આગળનો લેખ
Show comments