Webdunia - Bharat's app for daily news and videos

Install App

વેલેન્ટાઇન ડે તો એક જ દિવસ હોય છે બાકી પ્રેમ અને પ્રણય ની મોસમ એટલે જ વસંતઋતુ

Webdunia
P.R
૧૪મી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડે... યુવા પેઢીની આતુરતાનો અંત વેલેન્ટાઇન ડે... પ્રેમીઓની કસ્મકશ દુર કરવાનો દિવસ... દિલની અંદર મચલતી ભાવનાઓને શબ્દોમાં વ્યકત કરવી સરળ નથી. મન ઘણી બધી વાતો કહેવા ઇચ્છે છે પરંતુ કહી શકાતી નથી. સેંકડો અરમાનો દિલમાં ઉછળતા હોય છે પરંતુ જીગર સાથ આપતુ નથી અને મનની મનમાં જ રહી જાય છે. પ્રેમીઓની આવી કશ્મ કશ દુર કરવાનો અનેરો અવસર એટલે જાણે વેલેન્ટાઇન ડે...

૧૪મી ફેબ્રુઆરીના દિનને માત્ર ભારત જ નહિ વિશ્વના અનેક દેશો વેલેન્ટા્ઇન ડે તરીકે ઉજવે છે. આમ તો પ્રેમની કોઇ ચોક્કસ ઉંમર, સમય, ઘડી કે પળ હોતા નથી તો પછી પ્રેમનો એકરાર કરવા માટે એક વિશેષ દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો, છે. પૌરાણિક માન્યતા અનુસાર વેલેન્ટાઇન ડે સાથે સંત વેલેન્ટાઇનનું નામ જોડાયેલુ છે. તેઓ રોમમાં પાદરી હતા. ઘટના ત્રીજી સદીની છે. એ દિવસોમાં રોમમાં સમ્રાટ કલોડિયસનું શાસન હતુ.

સમ્રાટની માન્યકતા હતી કે પ્રેમમાં ડુબેલા અથવા પરિણિત પુરૂષો કદી સારા સૈનિકો નથી બની શકતા. આથી તેમણે એલાન કર્યુ કે સેના તેમજ શાસન તંત્ર સાથે સંકળાયેલી કોઇપણ વ્યાકિત લગ્ન કરી શકશે નહી. એટલુ જ નહિ રાજાની આ આજ્ઞાને ન માનનારાને મૃત્યુ્ દંડની સજા ફરમાવવામાં આવેલી. સમ્રાટનો આ આદેશ સંત વેલેન્ટાીઇનને પસંદ ન આવ્યો્ અને તેમણે તેના વિરોધનું બીડુ ઝડપ્યુબ. તેમણે કેટલાય પ્રેમીઓના લગ્ન કરાવ્યા.

સમ્રાટને આ વાતની જાણ થતા તેઓ રોષે ભરાયા અને તેમણે સંત વેલેન્ટારઇનને મોતની સજા ફરમાવી. પ્રેમીઓ માટે વિરોધ બીડુ ઉઠાવનાર સંત વેલેન્ટામઇનને જે દિવસ મૃત્યુે દંડ આપવામાં આવ્યો એ દિવસ હતો ૧૪મી ફેબ્રુઆરી...ત્યા‍રથી દર વર્ષે સંત વેલેન્ટાદઇનની સ્મૃનતિમાં ૧૪મી ફેબ્રુઆરીનો દિવસ વેલેન્ટાઇન ડે તરીકે ઉજવાય છે.

આ ઉપરાંત અન્ય એક પૌરાણિક માન્ય તા પ્રચલિત છે. જેના નાયક પણ સંત વેલેન્ટાાઇન જ છે. કહેવાય છે કે સંત વેલેન્ટા ઇનને રોમના એક જેલરની દ્રષ્ટિરહીન પુત્રી સાથે પ્રેમ થઇ ગયો હતો. પ્રેમના બદલામાં તેમને મૃત્યુ‍દંડ મળ્યો ... મરતા પહેલા સંત વેલેન્ટાઇનને તેમની આખરી ઇચ્છા પુછવામાં આવી તો તેમણે પોતાની અંધ પ્રેમિકાને એક પત્ર લખવાની ઇચ્છા‍
વ્યકત કરી. જે વાસ્તમવમાં એક પ્રેમ પત્ર હતો.

કહેવાય છે કે સંત વેલેન્ટામઇને તેમની પ્રેમિકાને પોતાની આંખો પણ દાનમાં આપી ગયા હતા. પ્રેમમાં તેમનુ બલિદાને તેમને અમર બનાવી દીધા. બસ ત્યાપરથી તેઓ પ્રેમના પર્યાય બનીને વિશ્વભરના પ્રેમીઓના દિલમાં શ્વાસના રૂપે ધડકી રહ્યા છે.
પ્રેમની આ મહકેથી ધીરેધીર વિશ્વના અનેક દેશોના પ્રેમીઓ - પ્રેમિકાઓ મહેંકી ઉઠયા છે. અને વેલેન્ટા ઇન ડે પોતાના પ્રેમનો એકરાર કરવાનો ખુબસુરત મુદેલ બની ગયું છે.

લાંબા સમયથી દબાયેલી છૂપાયેલી વાતને વ્યોકત કરવાનો અવસર બન્યો છે. વેલેન્ટાભઇન થોડું કહેવું વધુ સાંભળવું થોડી મસ્તીી થોડી ફરીયાદ નોકઝોક ગુલાબ કે ગીફટ આપવી અને પ્રેમનો એકરાર કરવો... વિશ્વભરનાં અનેક પ્રેમી પંખીડાઓ આ દિનની આતુરતાથી રાહ જોતા હોય છે.

આમ તો ૧૪ મી ફેબ્રુઆરીએ વેલેન્ટા ઇન ડે ઉજવણીની પ્રથા તો પ ヘમિી સંસ્કૃટતિની દેન છે. ખરેખર તો આપણી હિંદુ સંસ્કૃ તિમાં વસંતઋતુ જ પ્રણય ઋતુ કહેવાય અને પ્રેમની અભિવ્યપકતી પણ આ જ ઋતુમાં થાય.

આપણી સંસ્કૃ્તિ અનુસાર પ્રેમના એકરાર માટે આખી વસંતઋતુ છે અનેક કવિઓએ વસંતઋતુ માટે ઉપમા ઓ આપી છે એક વાકયમાં કહીએ તો પ્રેમ અને પ્રણય ની મોસમ એટલે જ વસંતઋતુ બાકી વેલેન્ટાપઇન ડે માત્ર એક જ દિવસનો ઉત્સમવ છે.પરંતુ આપણે ત્યાં છેલ્લા કેટલાક સમય થી આ પર્વ વધુને વધુ લોકપ્રિય બની રહ્યું છે. આજની યુવા પેઢીમાં આ તહેવાર એવી રીતે વણાઇ રહ્યો છે કે જાણે તેમના જીવનનો એક હિસ્સો્ બની ગયો છે.

વેલેન્ટાઇન ડે ના દિવસે નાના-મોટા સૌ કોઇ પોતાને ગમતી પ્રિય વ્યીકિતને સંદેશો આપે છે કે તમે તેને ખુબજ પ્રિયછે. તમે તેને ખુબ ગમો છો અથવા તો હું તમને ચાહુ છું... આવા સંદેશમાં પ્રેમી-પ્રેમિકાને ભાઇ-બહેનને કે માતા-પિતાને કોઇપણ વ્યયકિત ઉપર આપણને અતિશય પ્રેમ હોય તેને આપણા પ્રેમના સ્વીરકારરૂપે આપવામાં આવે

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Masik shivratri vrat katha- માસિક શિવરાત્રીના દિવસે આ વ્રત કથા વાંચો, સુખ અને સૌભાગ્ય વધશે.

Maa Bahuchar Aarti Lyrics- બહુચર માં ની આરતી

Ajmer Sharif Dargah- અજમેર શરીફ દરગાહનો ઈતિહાસ

Margashirsha Guruvar Na Niyam - માર્ગશીર્ષ ગુરૂવાર કરવાના 10 નિયમ

Geeta Jayanti: શ્રીમદ્દભાગવત ગીતા ઘરમાં છે તો ભૂલથી પણ ન કરશો આ કામ, ઘરમાં નહી રહે બરકત

આગળનો લેખ
Show comments