Webdunia - Bharat's app for daily news and videos

Install App

Lohri- લોહડીનો ઈતિહાસ, જાણો કેવી રીતે થઈ શરૂઆત

Webdunia
શનિવાર, 2 જાન્યુઆરી 2021 (11:35 IST)
લોહડીનો ઈતિહાસ વર્ષો જૂનો છે. પણ કેટલાક લોકો તેના વિશે નહી જાણતા, આ તહેવાર પંજાબી ખેડૂતો માટે વધારે મહત્વપૂર્ણ હોય છે. આ સમયે ખેતર ઉપજ લહરાવે છે અને મોસમ સુહાવનો થવા લાગે છે. લોહડીની રાત સૌથી લાંબી રાત ગણાય છે. તેના આવતા દિવસે ધીમે-ધીમે વધવા લાગે છે. ચાલો જાણીએ છે 
 
લોહડીનો ઈતિહાસ 
 
તમારા માટે જાણવુ જરૂરી છે કે આ તહેવાર મુખ્ય રૂપથી પંજાબમાં ઉજવાય છે પણ પંજાબના સિવાય તેને દિલ્લી, હરિયાણા અને કશ્મીરમાં પણ ઉજવાય છે. લોહડીનો તહેવાર પૌષ મહીનાની અંતિમ રાત્રે અને મકર સંક્રાતિની સવારે સુધી ઉજવાય છે. આ તહેવાર દરેક વર્ષ 13 જાન્યુઆરીને ઉજવાય છે. પણ આ વર્ષ આ તહેવાર 14 જાન્યુઆરીને ઉજવાશે. આ તહેવારને ખાસ રૂપથી ઉજવાય છે. 
લોહડી પાછળના ઇતિહાસની વાત કરીએ તો તેની પાછળ એક પૌરાણિક કથા પણ છે. જેને દુલ્લા ભટ્ટી તરીકે ઓળખવામાં આવે છે. આ વાર્તા અકબરના શાસનકાળની છે. તે દિવસોમાં દુલ્લા ભટ્ટ્રા પંજાબ પ્રાંતનો સરદાર હતો. જેને પંજાબનો હીરો પણ માનવામાં આવતો હતો. તે સમયે ત્યાં એક સ્થળ હતું જેનું નામ સંદલબાર હતું. જે હવે પાકિસ્તાનનો ભાગ. ત્યાં છોકરીઓને ખરીદી અને વેચાત હતા. જેનો દુલ્લા ભટ્ટીએ સખત વિરોધ કર્યો હતો અને આ દુષ્કર્મથી યુવતીઓને બચાવી હતી. એટલું જ નહીં, દુલ્લા ભટ્ટીએ તે છોકરીઓ સાથે લગ્ન કર્યા અને તેમને માનભર્યું જીવન આપ્યું. વિજયના આ દિવસે લોહડી ગીતોમાં ગવાય છે અને દુલ્લા ભટ્ટીને યાદ કરે છે. આ દિવસ લોહડી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ખુલ્લી જગ્યાએ આગ પ્રગટાવવામાં આવે છે અને નાચવામાં આવે છે. આ 
 
દિવસે, પંજાબના લોકગીતો પુરુષો ભાંગડા અને મહિલાઓ ગિદ્દા રજૂ કરવામાં આવે છે. એટલું જ નહીં, આ દિવસે લોહડીની આગમાં રેવડી અને મગફળી નાખવામાં આવે છે.
 
ઘરના બધા લોકો વડીલોની પાસે બેસીને આ ઉત્સવની ઉજવણી કરે છે. આ દિવસ વિવાહિત લોકો માટે ખૂબ જ વિશેષ છે. જેમને અહીં બાળકો છે કે બાળકનો જન્મ થાય છે, તેઓ તેમના બાળકને લોહરીની અગ્નિની પાસે શેકે છે. એવું માનવામાં આવે છ

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments