Festival Posters

UP Voting- RLD ચીફ જયંત ચૌધરીએ બીજાને આપ્યુ લોકતંત્રનો જ્ઞાન પોતે નહી કરશે મતદાન આ જણાવ્યા કારણ

Webdunia
ગુરુવાર, 10 ફેબ્રુઆરી 2022 (14:09 IST)
રાષ્ટ્રીય લોકદળના ચીફ જયંત ચૌધરીએ આજે પશ્ચિમી યૂપીના 11 જિલ્લાની 5 સીટ પર ચાલી રહી વોટિંગને લઈને વોટરોથી અપીક કરી છે કે સારી અને હિતૈષી સરકાર ચયન કરવા માટે મતદાન જરૂર કરો. પણ ન્યુઝ એજંસી એએનઆઈએ જાણકારી આપી છે કે પોતે જયંત ચૌધરી વોટ નહી નાખશે જયંત ચૌધરીના કાર્યકાળની તરફથી જણાવ્યુ કે 
 
જયંત ચૌધરી રેલીમા& વ્યસ્ત છે તેથી વોટ નાખવા મથુરા નહી જઈ શકશે જ્યાંથી તે વોટર છે. 
 
જયંત ચૌધરીએ સવારે એક વીડિયો સંદેશ રજૂ કરતા લોકોથી અપીક કરી કે વોટ નાખવા જરૂ જાઓ. તેણે કહ્યુ કે આજે લોકતંત્રના ઉત્સવનો દિવસ છે. તમારા બધાથી નિવેદન છે કે ઘરથી બહાર નિકળો અને તમારા હિતની સરકાર પસંદ કરો. 
 
 
વોટિંગથી પહેલા શું યાદ કરવા કહ્યુ 
જયંત ચૌધરીએ કહ્યુ વોટ નાખવાથી પહેલા 5 સાલને યાદ કરો. તમે એવી સરકાર પસંદ કરો જે તમારા હિતોની વાત કરે. તમારા અધિકારો માટે કામ કરતી સરકાર પસંદ કરો સમાજની રક્ષા કરે, સમાજને સંગઠિત રાખે, યુવાનોને આગળ વધવાની તક આપે, મહિલાઓને સુરક્ષા આપે, મહિલાઓનું સન્માન કરીએ અને આપણી આ વિવિધતાને શક્તિ આપો.દેશને રાજ્યના ઉત્થાન માટે કામે કરે
 
વોટ નાખવા નહી જશે જયંત ચૌધરી જાણો શા માટે 
ચૂંટણી રેલીના કારણે આર એલડી નેતા જયંત ચૌધરી વોટ નાખવા નહી જશે. તે મથુરાના વોટર છે. જણાવીએ કે જયંત અને અખિલેશ યાદવ આ વખતે મળીને ચૂંટણી લડી રહ્યા છે. પશ્ચિમી યૂપી આરએલડી માટે મુખ્ય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Happy Propose Day Shayari 2026 , Quotes: પ્રપોઝ ડે પર આ સુંદર શાયરીઓ દ્વારા કહો દિલની વાત

First Date Tips- 16 ફર્સ્ટ ડેટ ટિપ્સ, જે દરેક યુવકો માટે ખૂબ જ છે કામના

Chutney recipe- દહીંની ચટણી

હાર્ટ એટેક આવે ત્યારે દર્દીને પાણી પિવડાવવું જોઈએ કે નહિ, ડોક્ટર પાસેથી જાણો હાર્ટ અટેક આવે ત્યારે શું કરવું શું નહિ ?

Happy Rose Day Wishes - રોઝ ડે પર આ સુંદર મેસેજ મોકલીને તમારા પ્રિયતમને કહો હેપી રોઝ ડે

વધુ જુઓ..

નવીનતમ

Valentine Day jokes - વેલેંટાઈન સ્પેશ્યલ જોક્સ

Valentine Jokes - વેલેંટાઈન જોક્સ

ગુજરાતી જોક્સ - પત્ની એટલે શું?

ટીઝર પહેલા Dhurandhar 2 નુ પોસ્ટર થયુ જાહેર, Toxic ને ટક્કર આપવા માટે 5 ભાષાઓમાં થશે રિલીઝ

Border 2 Box Office Collection:સની દેઓલની ફિલ્મએ આ 10 વોર ફિલ્મના બધા રેકોર્ડ તોડ્યા

આગળનો લેખ
Show comments