Webdunia - Bharat's app for daily news and videos

Install App

Railway Budget 2020: રેલ્વે માટે જાહેરાત, 150 પ્રાઈવેટ ટ્રેનોની સાથે મુંબઈ અમદાવાદના વચ્ચે હાઈ સ્પીડ ટ્રેન ચાલશે

Railway Budget 2020: રેલ્વે  માટે જાહેરાત  15Railway Budget 2020: રેલ્વે  માટે જાહેરાત  150 પ્રાઈવેટ ટ્રેનોની સાથે મુંબઈ અમદાવાદના વચ્ચે હાઈ સ્પીડ ટ્રેન ચાલશે 0 પ્રાઈવેટ ટ્રેનોની સાથે મુંબઈ અમદાવાદના વચ્ચે હાઈ સ્પીડ ટ્રેન ચાલશે
Webdunia
શનિવાર, 1 ફેબ્રુઆરી 2020 (12:46 IST)
વિત્ત મંત્રીએ રેલ્વે  માટે આ વખતે વધારે મોટી જાહેરતા નથી કરી. 150 પ્રાઈવેટ ટ્રેનને ચલાવવાની જાહેરાત કરી છે. 
 
નાણાં પ્રધાને રેલવેને આ ભેટ આપી હતી
- 4 રેલ્વે સ્ટેશનનું નિર્માણ પીપીપી મોડેલથી કરવામાં આવશે.
- રેલ્વેની જમીન પર સોલર પાવર પ્લાન્ટ લગાવવામાં આવશે. રેલ્વે પાટા સાથે સોલાર પાવર ગ્રીડ બનાવવામાં આવશે.
- તેજસ જેવી ટ્રેનો વધારવામાં આવશે.
- પ્રવાસી સ્થળો તેજસ જેવી ટ્રેનો દ્વારા જોડવામાં આવશે.
- રેલ્વે સ્ટેશનો પર વાઇ-ફાઇ સુવિધા આપવામાં આવશે.
- 27 હજાર કિલોમીટરના ટ્રેકનું વીજળીકરણ થશે.
-  150 ખાનગી ટ્રેનો દોડશે.
- મુંબઇ-અમદાવાદ વચ્ચે હાઇ-સ્પીડ ટ્રેનો દોડશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ લોકોએ ભૂલથી પણ ન ખાવા જોઈએ રીંગણા, ઘરે લાવતા પહેલા એકવાર આ વાત જરૂર જાણી લો

Holi Skin Care: ચહેરા પર લગાયેલા રંગને સાફ કરો આ સરળ રીતોથી, શીખો સ્ટેપ બાય સ્ટેપ

ઉનાળો આવે તે પહેલા કરો આ ૩ કામ, શરીર હંમેશા હાઇડ્રેટેડ રહેશે અને શરીર રોગોથી રહેશે દૂર

શું તમારો ફોન રંગના પાણીમાં પલળી ગયો છે? તો ન કરશો આ ભૂલ, આ રીતે તમારો સ્માર્ટફોન કોઈપણ ખર્ચ વિના ઠીક થઈ જશે.

ઉનાળામાં દૂધમાંથી બનેલા સ્પેશિયલ શરબતની મજા લો, જાણો તેને બનાવવાની રીત

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - હોસ્પિટલમાં દાખલ

એઆર રહેમાનને થોડા જ કલાકોમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, ડિહાઇડ્રેશનને કારણે નબળા પડી ગયા હતા, પુત્રએ આપ્યું હેલ્થ અપડેટ

એઆર રહેમાનને અચાનક છાતીમાં દુખાવો થયો, ગાયક હોસ્પિટલમાં દાખલ છે.

Deb Mukherji Death: બર્થડે પાર્ટી છોડીને Ayan Mukherji ને સાંત્વના આપવા પહોચ્યા Ranbir-Alia, કાજોલનાં પણ નથી થામ્યા આંસુ

હોળી પહેલા સલમાનની એક્ટ્રેસ સાથે થયો મોટો અકસ્માત, આ હાલત જોઈને ચાહકો થયા દુ:ખી

આગળનો લેખ
Show comments