Dharma Sangrah

આજથી બદલશે ઘણું બધું, આપણા પર આ રીતે અસર પડશે

Webdunia
શુક્રવાર, 1 ફેબ્રુઆરી 2019 (10:36 IST)
1 ફ્રેબ્રુઆરીથી ઘણુ બધું બદલશે. જ્યાં કેંદ્ર સરકાર આ દિવસે અંતરિમ બજેટ પેશ કરશે. તેમજ લોકોને જીવનમાં ઘણા રીતના ફેરફાર જોવા મળશે. તેમાં બેંક ખાતાથી લઈને ઑનલાઈનથી સામાન ખરીદવું અને આરક્ષણ શામેલ છે. તે સિવાય બજેટ પેશ કરવાની સાથે કેટલાક સામાન ત્યારબાદથી જ મોંઘુ થઈ શકે છે. આવો જાણીએ શુક્રવારથી તમારા જીવનમાં શું અને કયાં મહત્વપૂર્ણ ફેરફાર થશે. 
 
મોંઘુ થશે ઑનલાઈન સામાન ખરીદવું 
અમેજન, ફ્લિપકાર્ટ જેમ કે ઈકામર્સ વેબસાઈટથી સામાન ખરીદવું મોંઘુ થઈ જશે. શુક્રવારથી આ કંપનીઓ પર સામાના ખરીદવા પર મોટી છોટ કે પછી કેશબેક નહી મળશે. તેમજ નાના વ્યાપારીઓને તેમનો સામાન ઑનલાઈન વેચવું થોડું સરળ થઈ જશે. સરકાર દ્વારા ઈ-કામર્સ કંપનીઓ પર લાગૂ થતા નવા નિયમ શુક્રવારથીલાગૂ થઈ જશે. 
 
બચત ખાતામાં જમા રાખવા હશે આટલા રૂપિયા 
જો તમે બેંક ઑફ બડોદાના ગ્રાહક છો તો ફરી શુક્રવારથી બચત ખાતામાં દરેક તિમાહી 2000 રૂપિયા રાખવા પડશે. આ સીમાથી બમણાની વધારો કરાઈ છે. આ સંબંધમાં બેંક એમએમએસ મોકલી તેમના ગ્રાહકોને જાણકારી આપી રહ્યું છે. અર્ધશહરી ક્ષેત્રમાં આ સીમાને 500 રૂપિયાથી વધીને 1000 રૂપિયા કરી નાખ્યું છે. જ્યારે ગ્રામીણ ક્ષેત્રના ઉપભોકતા માટે કોઈ સીમા નથી. 
 
લાગૂ થતી ગરીબો માટે આરક્ષણ વ્યવસ્થા 
કેંદ્ર સરકાર દ્વારા સરકારી નૌકરી અને શિક્ષણ સંસ્થાનોમાં ગરીબો માટે 10 ટકા આરક્ષણની વ્યવસ્થા પણ શુક્તવારથી લાગૂ થઈ જશે. કેંદ્ર સરકાર સિવાય દેશના ઘણા રાજ્યોમાં પણ આ વ્યવસ્થાને લાગૂ કરાશે. અત્યારે તેને સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓમાં લાગૂ કરાશે. 
 
આ આરક્ષણ આ કંપનીઓની તરફથી કરાતી સીધી ભરતીઓમાં લાગૂ થશે. તેના માટે ડિપાર્ટમેંટ ઑફ પબ્લિક સેકટર એંટરપ્રાઈજેસની તરફથી આદેશ રજૂ કર્યું છે. આ સમયે દેશમાં કેંદ્ર સરકારની તરફથી સાર્વજનિક ક્ષેત્રની 339 કંપનીઓનો સંચાલન કરાય છે. જેમાં માર્ચ 2018 સુધી 10.88 લાખ લોકો કામ કરી રહ્યા હતા. 
 
તંબાકૂ, પેટ્રોલ અને ડીજલ સરકાર સેસને બજેટમાં વધારી શકે છે. આવું હોય છે કે આ વસ્તુઓ પણ તત્કાલ પ્રભાવથી મોંઘી થઈ શકે છે. પણ જાનકારોનો માનવું છે કે સરકાર આ વખતે અંતરિમ બજેટ પેશ કરી રહી છે. તેથી તેના વિશે જાહેરાત ન કરવી. તેથી લોકોને થોડી રાહત મળી શકે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

Quick recipe- હાઉસ પાર્ટીમાં મીની સેન્ડવીચ Mini Sandwich Snacks

છાતીમાં જમા થઈ ગયો છે કફ, તો અપનાવો આ આયુર્વેદિક ઉપાય અપનાવી જુઓ

World Braille Day 2026- બ્રેઇલ લિપિ એટલે શું, વિશ્વમાં દૃષ્ટિહીન લોકો માટે ખૂબ જ ખાસ છે

હાઇપોથાઇરોડિઝમ કઈ વસ્તુની કમીથી થાય છે ? ડેફીશીએંસીને કેવી રીતે દૂર કરી શકાય છે ?

વધુ જુઓ..

નવીનતમ

નાગિન અભીનેત્રી સુધા ચંદ્રનનો વિડીયો વાયરલ, ભજન સંઘ્યામાં ગુમાવી બેઠી સુધ-બુધ, હાલત જોઈને હેરાન રહી ગયા લોકો

ગુજરાતી જોક્સ -પ્રેમના બંને પ્રતીકો

ગુજરાતી જોક્સ -છોકરીને મળવા ગયો

આજના રમુજી જોક્સ: પત્નીના મૃત્યુ પછી, પતિએ રડતા રડતા કંઈક કહ્યું, તે વાંચીને તમે ખૂબ હસશો.

આગળનો લેખ
Show comments