Webdunia - Bharat's app for daily news and videos

Install App

એશિયાની સૌથી મોટા હોર્ડિંગના ઓનર ’પેરામાઉન્ટ એચીવર એવોર્ડ- 2017'એવોર્ડથી સન્માનિત

Webdunia
સોમવાર, 12 જૂન 2017 (09:53 IST)
પેરામાઉન્ટ એચીવર એવોર્ડ-2017' કાર્યક્રમનું આયોજન 10 જૂને 2017 ના અંધેરી પશ્ચિમ મુંબીસ્થિત ધક્લબ કરવામાં આવેવયું હતું. જેમાં એશિયાની સૌથી મોટી હોર્ડિંગ ઓનર ગ્લોબલ એડવર્ટાઇઝરના મેનેજિંગડિરેક્ટર સંજીવ ગુપ્તાને પેરામાઉન્ટ એચીવર એવોર્ડ-2017 નો એવોર્ડ રાકેશ બેદીના હસ્તે એનાયત કરીસન્માનિત કરાયા. આ અવસરે સંજીવ ગુપ્તાએ કહ્યું કે, એક સારી કંપની એની પૂરી ટીમની લગન અનેમહેનત વગર બની શકતી નથી. એટલે હું મારી પૂરી ટીમને, અમારા તમામ ક્લાયંટને એનું શ્રેય આપું છું જેનેકારણે અમે આ મકામ પર પહોંચ્યા છીએ.છેલ્લા વીસ વરસથી અમે દરેક સેક્ટરમાં ઉત્કૃષ્ટ અને બહેતરીન સેવાઆપી રહ્યા છીએ જેનું ફળ આ એવોર્ડ છે. અમારી કંપની પાસે એશિયાનું સૌથી મોટું હોર્ડિંગ બાન્દ્રા,મુંબઈમાં છે,જેને દરેક ક્લાયંટ પસંદ કરે છે. અમે હંમેશ ગ્રાહકોને શ્રેષ્ઠ અને કંણૂઇક અલગ આપવાનો પ્રયાસ કરીએ છીએ.

     આ અવસર પર જીનત અમાન,ગુલશન ગ્રોવર, રાકેશ બેદી,અમન વર્મા, રવિ કુમાર, એની શેખ અનેકમહાનુભાવોએ આ એવોર્ડ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શોભામાં અભિવ્રિદ્ધી કરી હતી.

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

ગુજરાતી રેસીપી- કોબીજ મંચુરિયન

Gujarati Moral Story ગુજરાતી વાર્તા - સુંદર ઘોડો

Swastik in bridal suitcase - દુલ્હન સાસરે સૂટકેસમાં તેના કપડાં મૂકતા પહેલા શા માટે સ્વસ્તિક બનાવે છે?

Home Remedies Gujarati - શિયાળામાં શરદીથી હાલત થઈ ગઈ છે ખરાબ તો આ એક ખાસ વસ્તુથી મળશે રાહત

ભૂતની વાર્તા: ભૂતનો ડર

આગળનો લેખ
Show comments