Festival Posters

'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' સીરિયલમાં કમબેક માટે દયાબેને આ શુ ડિમાંડ કરી ?

Webdunia
શનિવાર, 22 સપ્ટેમ્બર 2018 (16:16 IST)
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા માં લાંબા સમયથી ગાયબ રહેલી દિશા વકાની મતલબ કે દયા બેન હવે ફરીથી શો માં કમબેક કરી રહી છે. ઘણા દિવસોથી એવા સમાચાર આવી રહ્યા હતા કે તે હવે આ શો માં કમબેક નહી કરે. પણ હવે જાણવા મળ્યુ છે કે તે ફરીથી શો માં એંટ્રી કરવા જઈ રહી છે. દિશાએ શો મા કમબેક કરવા માટે કેટલીક શરત મુકી રાખી છે. આ એક નહી પણ ઘણી બધી છે. 
 
મેટરનિટી લીવ પર હતી દયાબેન  
 
ઉલ્લેખનીય છે કે મેટરનીટી લીવ પર જતા પહેલા દિશા દરેક એપિસોડના 1.25 લાખ રૂપિયા ચાર્જ કરતી હતી પણ હવે તેમને એક એપિસોડ માટે 1.50 રૂપિયાની ડિમાંડ કરી છે. આ સાથે જ બીજી પણ અનેક શરત મુકી છે. તેમની શરત છે કે તે કોઈપણ સિચુએશનમાં સાંજે 6 વાગ્યાથી વધુ કામ નહી કરે. 
 
એટલુ જ નહી દિશા મહિનામાં 15 દિવસ જ કામ કરશે. જ્યારે કે બીજા એક્ટર્સ 22-25 દિવસ કામ કરી રહ્યા છે. હાલ તેમની જરૂરિયાતને જોતા ચેનલે તેમની બધી શરતોને માની લીધી છે. શરૂઆતના થોડાક મહિનામાં તે નાઈટ શિફ્ટ પણ નહી કરે. જો ટીમ નાઈટ શિફ્ટમાં કામ કરાવવા માંગે છે તો એ માટે તેમને બે દિવસ પહેલા બતાવવુ પડશે. 
 
ઉલ્લેખનીય છે કે  તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેન ખૂબ જ ફેમસ કેરેક્ટર છે  તેથી તેને સહેલાઈથી રિપ્લેસ કરવા મુશ્કેલ છે   તેથી ચેનલ અને પ્રોડ્યૂસર અસિત મોદી દિશાના પરત આવવાની રાહ જોઈ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે દિશાએ મેટરનીટી લીવ લીધી હતી. ત્યારબાદથી ફેંસ લાંબા સમયથી તેના કમબેકની રાહ જોઈ રહ્યા છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

એલ્યુમિનીયમ ફોયલમાં ગરમાગરમ રોટલી, સુરક્ષિત કે ઝેરી, જાણો શું કહે છે એક્સપર્ટ

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

આગળનો લેખ
Show comments