Webdunia - Bharat's app for daily news and videos

Install App

દીપિકા સિંહએ આપ્યું પુત્રને જન્મ

Webdunia
સોમવાર, 22 મે 2017 (17:42 IST)
સ્ટાર પલ્સના ટીવી શો ‘દીયા ઓર બાતી હમ’ની સંધ્યા રાઠી  એટલે કે એક્ટ્રેસ દીપિકા સિંહ એ એક પુત્રને જન્મ આપ્યો છે. આ તેમનું પ્રથમ બાળક છે. દીપિકાએ ટીવી સીરીયલના ડાયરેકટર રોહિત રાજ ગોયલે સાથે 2014માં લગ્ન કર્યા હતા.  . દીપિકાનાં ઘરમાં આ નવા મહેમાને શનિવારે સવારે 9 વાગે જન્મ લીધો છે.
(Photo -instagram)































દીપિકાએ પોતાની પ્રેગ્નેન્સી ખુબ ઇન્જોય કર્યા.   દીપિકા પોતાની કેટલીક તસવીરો પોતાના પતિ રોહિત રાજ ગોયલની સાથે પોતાનું મેટર્નિટી ફોટોશૂટ કરાવ્યું હતું. જેની એક ખૂબસૂરત તસવીરો તેણે પોતાની મેરેજ એનિવર્સરી પર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. દીપિકા અને રોહિતના લગ્ન ત્રણ વર્ષ પહેલા થઇ ગયા છે.

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

આગળનો લેખ
Show comments