Webdunia - Bharat's app for daily news and videos

Install App

Siddhaanth Vir Surryavanshi Death: Anand Vir Surryavanshi નુ જિમમાં વર્કઆઉટને કારણે થયુ મોત

Webdunia
શુક્રવાર, 11 નવેમ્બર 2022 (15:48 IST)
Siddhaanth Vir Surryavanshi Death: ટીવીના ઈડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અભિનેતાઓમાંથી એક સિદ્ધાંત વીર સૂર્યવંશીનુ 46 વર્ષની વયમાં નિધન થઈ ગયુ છે. સૂત્રોના મુજબ સિદ્ધાંતનુ મોત જીમમાં વર્કઆઉટ દરમિયાન થયુ છે. 
 
અભિનેતા જય ભાનુશાળી(Jay Bhanushali) એ ઇન્સ્ટાગ્રામ પર સિદ્ધાંતના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. સિદ્ધાંતની તસવીર પોસ્ટ કરીને તેમણે લખ્યું, "બહુ જલ્દી ચાલ્યો ગયો"
 
એક મોડલના રૂપમાં પોતાનુ કરિયર શરૂ કર્ય અબાદ સિદ્ધાંત વીર સૂર્યવંશી જેને આનંદ સૂર્યવંશી  (Anand Vir Surryavanshi aka Siddhaanth Vir Surryavanshi) ના નામથી પણ ઓળખવામાં આવે છે એ કુસુમ સાથે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેમની અંતિમ પરિયોજનાઓમાં ટીવી શો ક્યો રિશ્તો મે કટ્ટી બત્તી અને જીદ્દી દિલ સામેલ છે. 
 
ઉલ્લેખનીય છે કે સિદ્ધાંતે અગાઉ ઈરા સાથે લગ્ન કર્યા હતા, જેમને તેણે 2015માં છૂટાછેડા લીધા હતા. ત્યારબાદ તેણે 2017માં એલેસિયા સાથે લગ્ન કર્યા. તેને તેના પહેલા લગ્નથી એક પુત્રી હતી, જ્યારે એલેસિયાને તેના અગાઉના લગ્નથી એક પુત્ર હતો.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

નાનખટાઈ બનાવવાની રીત

ચોપિંગ બોર્ડને કેટલા દિવસમાં બદલવુ જોઈએ જાણો સફાઈ અને દેખભાલના ટિપ્સ

Kawasaki Disease - મુનવ્વરના પુત્રને હતી આ ખતરનાક બીમારી, જાણો શુ છે કાવાસાકી રોગ ? આ બામીરીથી તમારા બાળકને કેવી રીતે બચાવશો ?

Hang baby clothes outside at night- રાત્રે બાળકોના કપડા બહાર સુકાવો છો? મોટી ભૂલ કરી રહ્યા છો તમે

ગુજરાતી રેસીપી- કોબીજ મંચુરિયન

આગળનો લેખ
Show comments