Biodata Maker

ફરીથી લીક થઈ ગયો આ TV અભિનેત્રીનો પ્રાઈવેટ વીડિયો, મચ્યો હાહાકાર

Webdunia
શુક્રવાર, 7 સપ્ટેમ્બર 2018 (17:58 IST)
સારાખાન ટીવી સીરિયલ બિદાઈ દ્વારા પોપુલર થનારે અભિનેત્રી સારા ખાને એક વાર ફરી સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધો છે.  બિગ બોસની કંટેસ્ટેંટ રહી ચુકેલી સારા ખાન અવાર નવાર પોતાની હૉટ તસ્વીરોથી હંગામો મચાવતી રહે છે. પણ આ વખતે તેમનો એક વીડિયો સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સારા ખાનની આ વીડિયો પહેલીવાર લીક નથી થઈ. આ પહેલા પણ સારાએ નશાની સ્થિતિમાં પોતાની બાથટબ વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. જ્યારબાદ વીડિયોને ડિલીટ કરતા સ્પષ્ટતા કરતા નશાની વાત કબૂલ કરી હતી. હવે સારાનો નવો વીડિયો સામે આવ્યો છે.  આ વીડિયોમાં સારા સાથે ટીવી એક્ટર અંગદ હસીજા પણ જોવા મળી રહ્યા છે. 
 
 
ઉલ્લેખનીય છે કે સારા ખાનનો એક મ્યુઝિક વીડિયો ટૂંક સમયમાં જ સામે આવવનો છે. જેમા એક બેડરૂમ સીન પણ બતાવાશે. લીક થયેલો વીડિયો આ મ્યુઝિક વીડિયોનો એક ભાગ છે.  જે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.  તમને બતાવી દઈએ કે આ પહેલા સારા ખાને સોશિયલ મીડિયા પર અનેક પોતાના બિકિની વીડિયો પણ પોસ્ટ કર્યા છે આ ફોટો પર યૂઝર્સ તેમને ખૂબ ટ્રોલ પણ કરી હતી. પણ સારા ટ્રોલર્સને ઈગ્નોર કરતી રહી. 
 
સારાએ વિદાય, ઉપરાંત પ્રીત સે બંધી યે ડોરી રામ મિલાઈ જોડી, પ્યાર તુને ક્યા કિયા, જૂનૂન, એસી નફરત તો કૈસા ઈશ્ક, એનકાઉંટર સાવધાન ઈંડિયા, સસુરાલ સિમર કા, ભાગ્ય લક્ષ્મી, સંતોષી મા, અકબર બીરબલ, વો તેરી ભાભી હૈ પગલે, દિલ બોલે ઓબેરોય, શક્તિ અસ્તિત્વ એક અહેસાસ કી અને વો અપના સા જેવા પોપ્યુલર ટીવી સીરિયલમાં કામ કર્યુ છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

શું ભાત નહિ ખાવાથી સાચે જ વજન ઓછું થાય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

Mughal Badshah Shahjahan: મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાની પુત્રી સાથે લગ્ન કેમ કર્યા

Banana Sweet Recipe:કેળાનો હલવો રેસીપી

જો તમે 30 દિવસ સુધી રોજ ગ્રીન ટી પીશો તો તમારા શરીર પર તેની શું થશે અસર ?

મૂળાની ચટણી કેવી રીતે બનાવવી?

આગળનો લેખ
Show comments