Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટીવી સીરિયલની 'બા' સુધા શિવપુરીનું નિધન

Webdunia
બુધવાર, 20 મે 2015 (12:24 IST)
ટીવી સીરિયલ અભિનેત્રી સુધા શિવપુરીનુ નિધન થઈ ગયુ છે. આજે સવારે 78 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા. સુધા શિવપુરીએ જાણીતી સીરિયલ ક્યોકિ સાસ ભી કભી બહુ થી માં બાનું પાત્ર ભજવ્યુ હતુ. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર રહેતી હતી. 
 
સીરિયલ ક્યોકિ સાસ ભી કભી બધુ થી માં સુધા શિવપુરીએ તુલસી મતલબ સ્મૃતિ ઈરાની દાદી સાસુની ભૂમિકા ભજવી હતી. બા ની ભૂમિકામાં તે ઘર-ઘરમાં જાણીતી થઈ ગઈ હતી. સુધા શિવપુરીએ સ્વામી, ઈંસાફ કા તરાજુ, અલકા, પિંજર, હમારી બહુ, સાવન કો આને દો, ધ બર્નિંગ ટ્રેન જેવી જાણીતી ફિલ્મોમાં કામ કર્યુ. 

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Show comments