rashifal-2026

ગુડ ન્યૂજ- કપિલ શર્માના ઘરે આવી રહ્યા છે નવું મેહમાન

Webdunia
સોમવાર, 20 મે 2019 (12:39 IST)
તેમની કૉમેડી માટે મશહૂર કપિલ શર્માના ઘરથી ખુશખબરી આવી રહી છે, કપિલ શર્માની વાઈફ ગિન્ની મા બનવા વાળી છે. ઘરમાં નવું મેહમાબ આવશે. 
 
કૉમેડીયન કપિલ શર્મા આ દિવસે તેમના ફેમસ કૉમેડી શો દ કપિલ શર્મા શોને લઈને વ્યસ્ત છે. કપિલ શર્માનો આ શો ટીઆરપીની બાબતમાં ટૉપ પર છે. કપિલ તેમની પ્રોફેશનલ લાઈફમાં તો ગ્રોથ કરી જ રહ્યા છે. સાથે જ ખબર આવી રહી છે કે કપિલની પર્સનલ લાઈફમાં પણ એક મોટું ગ્રોથ થઈ રહ્યું છે. ખબરોની માનીએ તો કપિલ શર્મા અને ગિન્ની ચતરથના ઘર નવું મેહમાન આવશે. 
 
કપિલ શર્માની પત્ની ગિન્ની ચતરથ પ્રેગ્નેંટ છે. પણ હવે અત્યાર સુધીની ખુશીની મોટી ખબરને લઈને કપિલ શર્મા અને તેમના પરિવાર તરફથી કોઈ આધિકારિક સાક્ષી નથી આવી. ખબર છે કે આ દિવસો કપિલના ઘર પર નવા મેહમાનના વેલકમની તૈયારીને લઈને અત્યારથી જ ધામધૂમ શરૂ થઈ ગઈ છે. 
 
કપિલએ 12 ડિસેમ્બર 2018એ તેમની બાળપણની મિત્ર ગિન્ની ચતરથની લગ્ન કર્યા હતા. લગ્નના સમયે ઘણા બોલીવુડ કલાકાર પણ આવ્યા હતા. નવા મેહમાનના આવવાની ખુશીની સાથે જ કપિલના ફેંસ માટે એક બીજી ખુશખબર છે. કપિલને વર્લ્ડ બુક ઓફ રેકાર્ડસએ પૉપ્યુલર કોમેડિયન ચૂંટયા છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

કંકુ છાંટી કંકોતરી મોકલી

Mangalsutra - કાળો રંગ અશુભ છે, તો પછી મંગળસૂત્રમાં કાળા મોતી કેમ શુભ માનવામાં આવે છે?

Methi Thepla- લોટ ગૂંથતા પહેલા ફક્ત આ એક વસ્તુ ઉમેરવાથી મેથીના પરાઠાની કડવાશ દૂર થઈ જશે, રેસીપી નોંધી લો

World Milk Day: દૂધ પીવુ આરોગ્ય માટે લાભકારી, પણ ભૂલથી પણ ન પીશો કાચુ દૂધ

Constitution of India- ભારતનું બંધારણ

આગળનો લેખ
Show comments