Webdunia - Bharat's app for daily news and videos

Install App

Uff So Hot! : TV ની જાણીતી અભિનેત્રી નિયા શર્માનો કાતિલ અંદાજ (જુઓ ફોટા)

Webdunia
શનિવાર, 11 જૂન 2016 (12:04 IST)
ટીવી. સીરિયલ 'જમાઈ રાજા' દ્વારા જાણીતી બનેલી એકટ્રેસ રોશની મતલબ નિયા શર્મા બોલ્ડ આઉટફિટમાં જોવા મળી. નિયા ગુરૂવારે રાત્રે ઓર્ગનાઈજ 9માં જી ગોલ્ડ એવોર્ડ્સ 2016માં ખૂબ સ્ટાઈલિશ અને ગ્લેમરસ લુકમાં જોવા મળી. 
 

તેણે સ્લીવલેસ, ડીનનેક મેટેલિક સાઈટકટ સ્ટાઈલ ગાઉન પહેર્યુ હતુ. રેડ કારપેટ પર નિયાના બોલ્ડ સ્ટાઈલ સ્ટેટમેંટે બધાનુ ધ્યાન પોતાની તરફ ખેચ્યુ.  નિયાની આ ડ્રેસ ડિઝાઈનર શાહિદ આમિરે ડિઝાઈન કરી હતી. 
 
ઉલ્લેખનીય છે કે ફંક્શનમાં નિયા શર્મા ઉપરાંત હિના ખાન, જિયા માનિક, ક્રિસ્ટલ ડિસૂજા, કરન પટેલ, ગૌહર ખાન, દીપિકા સેમસન, કરણ ટ્રેકર સહિત અનેક ટીવી સ્ટાર્સ ઈવેંટમાં જોડાયા. મલાઈકા અરોરા અને શમિતા શેટ્ટી પણ આ એવોર્ડ સેરેમનીમાં હાજર રહી.  

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

આગળનો લેખ
Show comments