Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bigg Boss-8નો નવો પ્રોમો લોંચ થયો:સલમાને કહ્યું Pack your bags

Webdunia
ગુરુવાર, 11 સપ્ટેમ્બર 2014 (17:33 IST)
મુંબઈ 
 
ભારતીય ટેલિવિઝન ઈતિહાસમાં રિયાલિટી શો બિગ બોસ એક અલગ જ ઓળખ ઉભી કરી છે. ઈંકો કેનેડિયન પોર્ન 
 
સ્ટાર અને હાલમાં બોલીવુડ ફિલ્મોમાં ચમકી રહી રહેલી સની લિયોન આ શોની જ ખોજ વધુ  છે. સેક્સ બોમ્બ પામેલા એંડરસન પણ શોને સ્પાઈસી બનાવવા ભારતીય રંગરૂપમાં શોમાં ઉપસ્થિત રહી હતી. ઉપરાંત શોમાં સ્પર્ધકો વચ્ચે પાંગરતા પ્રેમ લડાઈ-ઝગડાના કારણે પણ વધારે પ્રખ્યાત બન્યો હતો. ગત સિઝનમાં સ્પર્ધકોના નખરાં અને ગાળાગાળીથી તંગ આવી ગયેલા સલમાન આ શોની આગામી સીઝન હોસ્ટ કરવાની ના પાડી  હતી.જે બાદ કિંગખાન થી લઈને રણબીર કપૂર સુધીના અભિનેતાઓના નામ વહેતા થયાં હતાં. આખરે ફરીવાર બોલીવુડના મોસ્ટ બેચલક નેમ સલમાન ખાન પર પસંદગી ઉતારવામાં  આવી હતી. 
 
જેની ખૂબ આતુરતાથી રાહ જોવાઈ રહી છે. તેવા રિયાલિટી શો બિગ બોસની સિઝન 8 નો વધુ એક નવો પ્રોમો રિલીઝ કરી દેવામાં આવ્યો છે. આ પ્રોમોમાં શોનો હોસ્ટ સલામાન ખાન પોતાના પાયલોટ અવતારમાં નજરે પડી રહ્યો છે. પરંતુ આમાં સલમાન સ્પર્ધકોને ચેતવણી આપતો નજરે પડી રહ્યો છે. 
 
રોહિત શેટ્ટી દ્વ્રારા નિર્દેશિત પ્રોમોમાં સલામાનને ખૂબ ફની રીતે એરપોર્ટ પર સામાન લઈને જતી ટ્રોલી પર ઉંધો પડીને એકટ કરતો દર્શાવ્યો છે. તમને જણાવી દઈએ કે આ પહેલાં જાહેર કરાયેલા પ્રોમોમાં સલમાને દાવો કર્યો હતો કે આ વખતે બિગ બોસ 8 ખૂબ મજેદાર અને સરપ્રાઈઝિંગ થનારો છે. 
 
બિગબોસ8 નું ટ્વિસ્ટ ભરેલી આ હવાઈ સફર કેવી રહેશે એ તો 21 સેપ્ટેમ્બરના રોજ જ ખબર પડશે.  

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ