Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાથિયા...'ની ગોપી વહુ હુક્કા બારમાંથી ઝડપાઈ

Webdunia
P.R

મુંબઈ પોલિસે જ્યારે ખાર વિસ્તારમાં આવેલા એક હુક્કા બારમાં દરોડો પાડતા એક જાણીતી ટીવી એક્ટ્રેસ સાથે નશામાં ધૂત ઘણા યુવક-યુવતીઓ ઝડપાયા હતાં. આ ટીવી એક્ટ્રેસ અન્ય કોઈ નહીં પણ 'સાથ નિભાના...સાથિયા' સિરીયલની ગોપી વહૂ એટલે કે જીયા માણેક. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ વિવેક ઓબેરોય પણ એક હુક્કાબારમાંથી પકડાયો હતો.

જો કે, ગઈકાલે પોલિસે જ્યારે આ હુક્કાબારમાં દરોડો પાડ્યો હતો ત્યારે જીયા માણેકની સાથે રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી સુરેશ શેટ્ટી સહિત 21 લોકો ઝડપાયા હતાં. રાત્રે બે વાગ્યે શરૂ થયેલી આ કાર્યવાહીને કવર કરવા માટે મીડિયા કર્મીઓ હુક્કાબાર પહોંચ્યા ત્યારે જીયા અને અન્ય લોકોએ પત્રકારો સાથે પણ વિવાદ કર્યો હતો અને તેમના પર હુમલો કર્યો હતો. જીયાએ પોતાનો ફોટો પાડી રહેલા ફોટોગ્રાફર સાથે હાથાપાઈ કરી હતી.

જાહેર જગ્યાએ હુક્કાબાર ચલાવવા માટે હોટેલના માલિકની વિરુદ્ધમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. જો કે, બાર માલિક અને મેનેજર તો તે સ્થળેથી ફરાર થઈ ગયા હતાં. આ બધા પર પોલિસ ટોબેકો એક્ટ અને બીએમસીના કાયદાઓ હેઠળ કાર્યવાહી કરી રહી છે.

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments