Webdunia - Bharat's app for daily news and videos

Install App

સરકાર કી દુનિયામાં મિંકની એટ્રી

Webdunia
N.D
ઘારાવાહિક 'સરકાર કી દુનિયા'માં આવતા સોમવારે નવી એંટ્રી થવા જઈ રહી છે. વાઈલ્ડ કાર્ડથી એંટ્રી લઈ રહી છે ફિલ્મી દુનિયાની આયટમ ડાંસર મિંક. તેમણે આમા જવુ એ માટે મંજૂર કર્યુ, કારણ કે આ દુનિયામાં રહેવુ સરળ નથી. અહી રહેવાનો પડકારો વિષમ છે. સામાન્ય જીવનના વિરુધ્ધ અહી પ્રતિભાગીયોને અજાણ્યા ટાપુ પર જીવનના સાઘનો એકત્ર કરવા પડે છે.

મિંકે જણાવ્યુ કે જ્યારે તેમને 'સરકારની દુનિયા'માં જવાની ઓફર મળી તો લાગ્યુ કે આ વાસ્તવમાં પડકારવાળુ કામ છે, કારણ કે હુ ઘરમાં ખૂબ જ લાડથી રહી છુ. અસામાન્ય રીતે રહેવાની મને બિલકુલ પણ આદત નથી. પરંતુ સરકારની દુનિયામાં બધુ જાતે જ કરવાનુ છે. રસોઈ પણ બનાવવાની, મહેનતવાળુ ટાસ્ક પણ કરવાનુ અને સૌથી મોટી વાત તો એ છે કે એ લોકોનો સામનો કરવાનો જે ત્યાં પહેલાથી જ રહી રહ્યા છે. એ બધા ત્યાં રહેવા માટે ટેવાઈ ગયા છે જ્યારે કે હુ એકદમ નવી હોઈશ. મિંકે જાણે છે કે આ બધુ એટલુ સહેલુ નથી, પણ હવે તો આ એક પડકાર છે. મિંક બતાવે છે કે હુ સહેલાઈથી હાર નહી માનુ, જીતવુ મારુ લક્ષ્ય ભલે ન હોય પણ જીવનના માટે આ એક સારો અનુભવ જરૂર હશે.

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Show comments