Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્વેતા તિવારીનું હોટ આઈટમ નંબર

રણછોડ તિવારીનુ રહસ્ય બહાર પાડશે

Webdunia
શનિવાર, 22 જાન્યુઆરી 2011 (12:52 IST)

તાજેતરમાં જ બિગ બોસ શો ની વિજેતા બનનારી શ્વેતા તિવારી 26 જાન્યુઆરીના રોજ જી ટીવી પર પ્રસારિત થનાર ધારાવાહિક 'યહા મે ઘર ઘર ખેલી'માં એક હૉટ આઈટમ નંબર કરવાની છે.


P.R

આ સીરિયલમાં રહસ્યમયી પાત્ર 'રણછોડ તિવારી'ના આવવાને લઈને રહસ્ય બનેલ છે. શ્વેતા તિવારી પોતાના આઈટમ નંબર દ્વારા આ પાત્રના રહસ્ય પરથી પડદો ઉઠાવશે.

આ ડાંસ વિશે શ્વેતા કહે છે 'આ ગીત માટે મેં હા એ માટે કહ્યુ કારણ કે 'યહાં મેં ઘર ઘર ખેલી'નુ નિર્માણ રાજશ્રી પ્રોડક્શન દ્વારા કરવામાં આવી રહ્યુ છે. આ બેનર પ્રત્યે મારા દિલમાં વિશેષ સ્થાન છે. જ્યારે બડજાત્યા કોઈ ગીતને તૈયાર કરે છે તો વેશભૂષાથી લઈને કોરિયોગ્રાફી પર ખૂબ મહેનત કરે છે, જેનાથી પ્રસ્તુતિ રોચક બની જાય છે.'

શ્વેતાને ડાંસ કરવો ખૂબ જ પસંદ છે. તે કહે છે 'નૃત્ય મારા ખૂનમાં છે અને કોઈ શાનદાર ગીત પર પ્રસ્તુતિ આપવામાં હું પોતાની જાતને રોકી નથી શકતી.' હોટ શ્વેતાને 26 જાન્યુઆરીની રાત્રે 8.30 પર પ્રસારિત થનારા વિશેષ એપિસોડમાં જોઈ શકાય છે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

વધુ જુઓ..

નવીનતમ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments