Webdunia - Bharat's app for daily news and videos

Install App

મને પહેલુ વેતન 1500 રૂપિયા મળ્યું હતું: વિભા આનંદ

Webdunia
બાલિકા વધુમાં સુગનાનો અભિનય કરનાર વિભા આનંદને એક જાહેરાતમાં કામ કરવા બદલ 1500 રૂપિયા મળ્યાં હતાં. આને જ તે પોતાનું પ્રથમ વેતન માને છે. જો કે આ જાહેરાત તેમણે ઘણાં સમય પહેલા કરી હતી અને કોઈ કારણને લીધે આ જાહેરાત દુરદર્શન પર આવી પણ નહોતી શકી.

વિભા કહે છે કે મને તેનાથી કોઈ જ ફરિયાદ નથી કેમકે મને મારૂ વેતન મળી ગયું હતું. હું તેનાથી જ ખુશ હતી અને મે તે પૈસા વડે મારા માટે શોપિંગ કરી હતી.

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

સાપ્તાહિક રાશિફળ- 6 મે થી 11 મે સુધી આ 5 રાશિના જાતકોને આ અઠવાડિયે જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે

5 મેં નું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર સૂર્યદેવની કૃપા રહેશે

4 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનુમાનજીની કૃપા, અચાનક ચમકી જશે કિસ્મત

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments