Webdunia - Bharat's app for daily news and videos

Install App

બિગ બોસ સલમાનની જગ્યાએ કોણ હોસ્ટ કરશે ? શાહરૂખ-અજય કે રણવીર કપૂર ?

Webdunia
સોમવાર, 14 જુલાઈ 2014 (13:09 IST)
એકવાર ફરીથી કલર્સના સૌથી વિવાદિત પણ લોકપ્રિય શો બિગ બોસને હોસ્ટ કરવાને લઈને એવુ કહેવાય રહ્યુ છે કે સલમાન ખાને ચેનલવાળાને સ્પષ્ટ કહી દીધુ છે કે તેઓ આ વખતે શો ને હોસ્ટ નહી કરે તેથી હવે ચેનલવાળા સલમાન ખાનના વિકલ્પની શોઘમાં લાગી ગઈ છે. 
 
સાંભળવા મલ્યુ છે કે આ રેસમાં શાહરૂખ ખાન રણબીર કપૂર અને અજય દેવગનના નામો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જ્યા શાહરૂખ-રણબીર બોલીવુડ દબંગ સલમાન ખાનના રાઈવલ છે તો બીજી બાજુ અજય દેવગન સલમાનના ખૂબ ક્લોઝ ફ્રેંડ છે. તેથી ચેનલવાળાનો પુરો પ્રત્યન છે કે આ ત્રણેયમાંથી જ કોઈ એકને ફાઈનલ કરવામાં આવે. 
 
જ્યા શાહરૂખ ખાન સલમાનના પ્રોફેશનલી રાઈવલ છે તો બીજી બાજુ રણબીર કપૂર કદાચ પર્સનલ પ્રતિદ્વંદી છે. તેથી ચેનલવાળા વિચારી રહ્યા છે કે આ બંનેમાંથી કોઈ એકને ફાઈનલ કરવાથી શો ને ફાયદો થશે.   હાલ કોઈનુ નામ ફાઈનલ થયુ નથી. પણ સલમાન ખાનની તરફથી શાહરૂખ ખાનનુ નામ પ્રમોટ કરવાથી આ મુદ્દો ચર્ચામાં આવી ગયો છે.  એ વુ પણ સાંભળવા મળ્યુ છે કે ચેનલવાળા આ પ્રક્રિયામાં અમિતાભ, અર્જુન કપૂર, રોહિત શેટ્ટી અને રણવીર સિંહ  સાથે પણ વાતચીત કરી શકે છે.  

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments