Webdunia - Bharat's app for daily news and videos

Install App

તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં જીપીએલ

Webdunia
P.R
તારક મહેતાના ઉલ્ટા ચશ્માની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને નિર્માતા અસિત કુમાર મોદી ધારાવાહિકમાં કંઈક નવાપણું લાવવાનો પ્રયત્ન કરતાં રહે છે.

ગોકુલધામ સોસાયટીમાં તેમને આઈપીએલને જોતા જીપીએલ (ગોકુલધામ પ્રીમિયર લીગ) કરાવવાનો વિચાર આવ્યો છે. આ મેચની અંદર જબરજસ્ત જેઠાની ટીમ, બિંદાસ ભીડેની ટીમ સાથે ટક્કર લેશે.

આ વિશે અસિત કહે છે કે, અમે ટીમના લોકોની ડિઝાઈન તૈયાર કરી લીધી છે અને પ્રાયોજક પણ શોધી લીધો છે. વિજેતા ટીમને ટ્રોફી પણ આપવામાં આવશે. આ ક્રિકેટ મેચથી બધા જ કલાકારો ખુશ છે અને આશા રાખી રહ્યાં છીએ કે તેમની મેચ વચ્ચે વરસાદ વિધ્ન નહિ બને.

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

Show comments