Webdunia - Bharat's app for daily news and videos

Install App

જંગલની મુશ્કેલ જીંદગી જીવવી કઠિન

Webdunia
' ઈસ જંગલ સે મુઝે બચાઓ' રિયાલીટી શોમાં ભાગ લઈ રહેલ સેલીબ્રીટીએ સાબિત કર્યું કે તેઓ જંગલની મુશ્કેલ જીંદગીને જીવવી ખુબ જ કઠિન કામ છે. તેઓ આરામપ્રિય અને સુવિધાજનક જીંદગી જીવવાના આદિ થઈ ગયાં છે.

એસી વિના તેમને ઉંઘ નથી આવતી. ડગલે અને પગલે નોકરની મદદ લેનારા જાતે પોતાનું કામ કરી શકતાં નથી. પડદાં પર બહાદુરી દેખાડનારા નાના-મોટા કીડાઓથી ડરી જાય છે.

પાછલાં દિવસોમાં આકાશદીપને એક કીડો કરડી ગયો હતો તો મોટા ભાગના લોકોએ શો છોડવાનો નિર્ણય કર્યો હતો. આ શોની શરૂઆતમાં જ બધાને ખબર હતી કે તેમણે અમુક દિવસો જંગલમાં જ પસાર કરવાના છે, પરંતુ આ ગાઢ જંગલ તો તેમને માટે ખુબ જ મુશ્કેલ સાબિત થયું.

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments