Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોમેડી નાઈટસમાં કપિલની રીલ લાઈફની પત્ની રીયલ લાઈફમાં બહેન

Webdunia
શનિવાર, 4 ઑક્ટોબર 2014 (16:06 IST)
મુંબઈ 
 
દેશ વિદેશમાં જાણીતો કોમેડી શો કોમેડી નાઈટસ વિથ કપિલ સૌથી વધુ ટીઆરપી ધરાવતો શો છે. આ પ્રોગ્રામના તમામ પાત્રો જબરદસ્ત એક્ટિંગ કરે છે. દરેક પોતાનો રોલ ખૂબીથી નિભાવે છે.એ શોની એક વિશેષતા આ છે કે સ્ક્રીન પર કપિલ શર્માની પત્નીનો રોલ કરતી સુમોના ચક્રવર્તી વાસ્તવિક જીંદગીમાં કપિલને પોતાનો ભાઈ માને છે. 
 
કોમેડી નાઈટસ વિથ કપિલ પહેલા આ બન્નેની જોડી કહાની કોમેડી સર્કસ કી શોમાં વિજેતા રહી ચૂકી છે. સુમોનાએ બડે અચ્છે લગતે હે ટીવી સીરિયલની સાથે કિક અને બર્ફી જેબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ પહેલાં ફિલ્મ મનમાં તેણીએ બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું.ઓન સ્ક્રીન કપિલની પત્નીનો રોલ કરતી સુમોના ઓફ સ્ક્રીન કપિલને ભૈયા કહીને પોકારે છે. ગુત્થીનું પાત્ર ભજવતો સુનીલ ગ્રોવર પણ શોમાં સસરાના રૂપમાં પરત આવી ગયો છે. 

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Show comments