Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેબીસીમાં હવે 7 કરોડનું બંપર ઈનામ !!

Webdunia
P.R
આ વર્ષે શરૂ થઈ રહેલ રિયાલિટી ટીવી શો 'કૌન બનેગા કરોડપતિ'નો સાતમો ભાગમાં આપ સાત કરોડ રૂપિયાનું ઈનામ જીતી શકો છો. આ સાથે જ આ વખતે ચાર નહી પાંચ લાઈફ લાઈન મળશે.

સૂત્રોના જણાવ્યા મુજબ 6 સપ્ટેમ્બરના રોજ સોની મનોરંજન ચેનલ પર શરૂ થઈ રહેલ આ ટીવી શો માં ભાગ લેનાર હરીફો માટે અત્યાર સુધીની સૌથી મોટી ઈનામી રકમ રાખવામાં આવી છે.

કેબીસીના અગાઉના સંસ્કરણમાં એક કરોડ રૂપિયા જીતી ચુકેલ સ્પર્ધક માટે 5 કરોડ રૂપિયાના ઈનામવાળો એક જેકપોટ પ્રશ્ન રહેતો હતો, પરંતુ આ વખતે આ જેકપોટ પ્રશ્ન માટે 7 કરોડ રૂપિયાનો દાવ લગાવવામાં આવશ.

એટલુ જ નહી આ વખતે કેબીસીમાં ભાગ લેનાર હરીફોને એક વધુ લાઈફલાઈનની સુવિદ્યા પણ આપવામાં આવશે, પરંતુ આ લાઈફ લાઈન શુ હશે તે હજુ સુધી જાણવા મળ્યુ નથી.

અગાઉ આ ટીવી શો ને મુંબઈના ગોરેગાવમાં ફિલ્મસિટીમાં શૂટ કરવામાં આવ્યુ હતુ,પરંતુ આ વખતે તેને અંધેરીના પશ્ચિમ ક્ષેત્રમા આવેલ યશરાજ ફિલ્મ્સ સ્ટુડિયોમાં શૂટ કરવામાં આવશે.

બિગ સિનર્જી મીડિયા લિમિટેડના અધ્યક્ષ અને પ્રબંધ નિર્દેશક સિદ્ધાર્થ બાસુ સાથે સંપર્ક કરતા તેમણે કહ્યુ, 'હાલ આના પર કંઈક કહેવુ ઉતાવળ ગણાશે.. '

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

Show comments